________________
લેખ સંગ્રહ દુઃ
[ ૧૦૩ ]
લેાકસત્તારૂપી મહાનદીના ચાલતા પ્રવાહમાં કાણુ કાણુ નથી તણાતુ ? ફક્ત રાજહુંસ સમા મુનિવરેા જ સામા પૂરે તરી સ્વસ યમમા ને દીપાવે છે. ૩.
લેાકસ સારૂપ મેાટી નદીમાં તૃણાદ્રિની પેઠે પ્રવાહને અનુસરનારા એવા કાણુ નથી ? પણ સામે પ્રવાહે ચાલનાર એવા રાજહંસ એક મહામુનિ જ છે.
लोकमालम्ब्य कर्तव्यं कृतं बहुभिरेव चेत् ।
तदा मिथ्यादृशां धर्मो, न त्याज्यः स्यात् कदाचन ॥४॥
જે ઘણાએ કર્યું તે ગુર્દાષના વિચાર વગર શૂન્યપણે ગાડરીયા પ્રવાહ પ્રમાણે કરવામાં આવે તેા કદાપિ મિથ્યાત્વના ત્યાગ કરી શકાય જ નહીં, અત: થાડાએ કે ઘણાએ આદરેલા શુદ્ધ તત્ત્વના જ આદર સમજપૂર્વક કરવા અને અશુદ્ધ તત્ત્વના ત્યાગ જ કરવા, એ જ શ્રેયકારી છે. ૪.
જો લાકને અવલખીને ઘણા માણસાએ જ કરેલું કરવા ચેાગ્ય હાય તા મિથ્યાદષ્ટિને ધર્મ કયારે ય પણ તજવા ચાગ્ય ન હાય. श्रेयोऽर्थिनो हि भूयांसो, लोके लोकोत्तरे न च । स्तोका हि रत्नवणिजः, स्तोकाश्च स्वात्मसाधकाः ॥ ५ ॥
શ્રેયના અથીજના લેાકમાં કે લેાકેાત્તર માગમાં ઘેાડા જ સંભવે. રત્નના વ્યાપારી–ઝવેરીએ જેમ થાડા તેમ આત્માને યથાર્થ આળખી કલ્યાણ સાધનારા પણ થાડા જ હાય, તેમાં કાંઇ આશ્ચર્ય જેવું નથી. પ.
ખરેખર મેાક્ષના અથી લેાકમા અને લેાકેાત્તર માગમાં