________________
[ ૧૦૨ ]
શ્રી કપૂરવિજયજી
२३ लोकसंज्ञात्यागाष्टक.
प्राप्तः षष्ठं गुणस्थानं, भवदुर्गाद्रिलङ्घनम् । लोकसंज्ञारतो न स्यान्, मुनिर्लोकोत्तरस्थितिः ॥ १ ॥
આ સંસારરૂપી ભારે વસમેા ઘાટ પાર ઊતારી જવા જેવુ છઠ્ઠું ‘પ્રમત્ત” ગુણુસ્થાનક જેમને પ્રાપ્ત થયું છે તે લેાકેાત્તર સ્થિતિને ભજનારા મુનિવરે લેાકસંજ્ઞા( ગાડરીયા પ્રવાહ )માં ન જ તણાય. ૧.
સંસારરૂપ વિષમ પર્વતનું ઉલ્લ્લંઘન કરવારૂપ છઠ્ઠા ગુણુસ્થાનકને પ્રાપ્ત થયેલ, જેની લેાકેાત્તર માર્ગમાં સ્થિતિ-મર્યાદા છે એવા મુનિ ‘ લેાકે કર્યું તે જ કરવું, પણું શાસ્ત્રાર્થ ન વિચારવા ’ એવી બુદ્ધિરૂપ લેાકસનામાં પ્રીતિવાળા ન હાય.
यथा चिन्तामणि दत्ते, बठरो बदरीफलैः । હૈદ્દા નદ્દાતિ સક્રમ, તથૈવ નનરલનૈઃ ॥ ૨ ॥
જેમ કોઇ મૂર્ખ ચિન્તામણિ રત્નને ખેરના મૂલ્યે વેચી દે, તેમ અહા ! મુગ્ધજના લેાકર જનાર્થે અમૂલ્ય ચિન્તામણિ જેવા શ્રેષ્ઠ ધર્મ ને ગુમાવી દે છે. ૨.
જેમ મૂખ એરવડે( ખેરના મૂલ્યથી ) ચિન્તામણિ રત્ન આપે છે, તેમ જ મૂઢ જીવા વિવિધ પ્રકારના લેાકર જન કરવાવડે સદ્ધને તજે છે, એ ખેદના વિષય છે.
लोकसंज्ञामहानद्या - मनुस्रोतोऽनुगा न के । પ્રતિસ્રોતોનુવેજો, રાગહંતો મામુનિ || 3 ॥