________________
લેખ સંગ્રહ : ૬:
[૭] - अर्वाक सर्वाऽपि सामग्री, श्रान्तेव परितिष्ठति ।
विपाकः कर्मणः कार्य-पर्यन्तमनुधावति ॥६॥
પ્રથમ કાર્ય ઉત્પન્ન કરવાને કારણે સમાન એવી સર્વ સામગ્રીઓને સદ્ભાવ છતાં તે સામગ્રી નકામી હોય તેમ પડી રહે છે, પરંતુ કૃતકર્મને વિપાક તો કાર્યસિદ્ધિના પર્યત સુધી પહોંચી જાય છે. ૬.
નજીક રહેલી બીજી બધી ય સામગ્રી-કારણોજના થાકેલાની પેઠે રહે છે, પણ કાર્ય કરવાને ઉતાવળી થતી નથી, અને કર્મને વિપાક કાર્યના છેડા સુધી દોડે છે. છેલ્લું કારણ હોવાથી કર્મવિપાક એ જ પ્રધાન કારણ છે.
असावचरमावर्ते, धर्म हरति पश्यतः। चरमावर्तिसाधोस्तु, छलमन्विष्य हृष्यति ॥ ७॥
આ સંસાર પરિભ્રમણ કરવામાં જેમને છેલ્લો ફેરો અથવા ચરમાવ છે તેવા સાધુમહાત્માઓના ધર્મને કર્મવિપાક દૂષણ લગાડીને ખુશી થાય છે, પણ જેનું ચમાવર્ત નથી તેવાઓના ધર્મને તો પૂર્વકથિત કર્મવિપાક હરણ કરી જાય છે. ૭.
આ કર્મવિપાક ચરમ પુદગલપરાવર્તથી પહેલાં અન્ય પુદુંગલપરાવર્તમાં દેખતાં છતાં ધર્મને હરે છે અને ચરમ પુદગલપરાવર્તવાળા સાધુનું તે પ્રમાદરૂપ છિદ્ર–અન્તર્મમ ગવેષીને હર્ષ પામે છે-ખુશ થાય છે.
साम्यं बिभर्ति यः कर्म-विपाकं हृदि चिन्तयन् । સ વ યાજિરાનવ-મામધુવ્રતઃ | ૮ |