SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ [८] શ્રી કપૂરવિજયજી કર્મના વિપાકની એ પ્રકારે વિચિત્રતાને વિચાર કરી છે સુજ્ઞ બંધુઓ!) સામ્યતા ધારણ કરે, જેથી ચિદાનંદરૂપ મકરંદનું આસ્વાદન કરનાર ભેગી ભ્રમર બનશે. ૮. જે કર્મના શુભાશુભ પરિણામને હદયમાં વિચારતે સમભાવને ધારણ કરે છે તે જ્ઞાનાનન્દરૂપ મકરન્દ-પુષ્પપરાગને लोग प्रभर ( २ ) थाय छे. २२ भवोद्वेगाष्टक. यस्य गम्भीरमध्यस्या-ज्ञानवज्रमयं तलम् । रुद्धा व्यसनशैलोधैः, पन्थानो यत्र दुर्गमाः॥१॥ पातालकलशा यत्र-भृतास्तृष्णामहानिलैः । कषायाश्चित्तसंकल्प-वेलावृद्धिं वितन्वते ॥२॥ स्मरौर्वाग्निर्बलत्यन्तर्यत्र स्नेहेन्धनः सदा । यो घोररोगशोकादि-मत्स्यकच्छपसंकुलः ॥३॥ दुर्बुद्धिमत्सरद्रोहै-विद्युदुर्वातगर्जितैः। यत्र सांयात्रिका लोकाः, पतन्त्युत्पातसंकटे ॥ ४ ॥ ज्ञानी तस्माद् भवाम्भोधे-नित्योद्विग्नोऽतिदारुणात् । तस्य संतरणोपायं, सर्वयत्नेन काङ्क्षति ॥५॥ જેને મધ્ય ભાગ બહુ ઊંડે છે એવા સંસાર-સમુદ્રનું અજ્ઞાનરૂપી વામય તળિયું છે, અને અનેક ઉપાધિઓરૂપી ડુંગરાએ વડે જેમાં માર્ગો ભારે દુર્ગમ–આકરા છે. ૧.
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy