________________
[૬]
શો કપૂરવિજ્યજી विषमा कर्मणः सृष्टि-दृष्टा करभपृष्ठवत् । जात्यादिभूतिवैषम्यात् , का रतिस्तत्र योगिनः ॥४॥ કર્મની સૃષ્ટિ ઊંટની પીઠના જેવી વિષમ છે એમ જાણું, પ્રભુ તાદિ વિષમતા દેખી તેમાં ભેગી મહાત્માઓ આસક્ત થતા નથી.૪.
જાતિ આદિની ઉત્પત્તિના વિષમપણાથી કર્મની રચના ઊંટની પીઠની જેવી કયાંય પણ સરખી નહિ એવી વિષમ દીઠી છે, તેથી કર્મની સૃષ્ટિમાં યોગીને શી રતિ (પ્રીતિ) થાય? પ્રશમરતિમાં કહ્યું છે કે –
“जातिकुलदेहविज्ञानायुर्बलभोगभूतिषम्यम् ।
રાથમિદ વિહુપાં, અવહંસા તિર્મવતિ ” જાતિ (માતૃપક્ષ), કુળ (પિતૃપક્ષ), શરીર, વિજ્ઞાન, આયુષ, બળ અને ભેગની પ્રાપ્તિનું વિષમપણું જોઇને વિદ્વા નેને જન્મમરણરૂપ સંસારમાં કેમ પ્રીતિ થાય? અર્થાત કઈ પણ પ્રકારની રતિ ન થાય.
आरूढाः प्रशमश्रेणिं, श्रुतकेवलिनोऽपि च । भ्राम्यन्तेऽनन्तसंसार-महो दुष्टेन कर्मणा ॥५॥ શ્રુતકેવળી (ચદપૂવી ) કહેવાતા અને ઉપશમશ્રણ પર આરૂઢ થયેલા મુનિ પણ દુષ્ટ કર્મના પ્રસંગથી સંસારમાં પરિભ્રમણ કરે છે. પ.
ઉપશમશ્રેણિ ઉપર યાવત્ અગિયારમા ગુણસ્થાનકે ચઢેલા અને શ્રુતકેવલી–ચૌદપૂર્વધરને પણ અહો ! દુષ્ટ કર્મ અનન્ત સંસાર જમાડે છે.