________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૩૧૫ ] - પ્રવે-નવાં કર્મ બાંધવા નહીં ને જૂનાં ભેગવી લેવાં એ રીતે કોણ વતી શકે છે?
ઉ–એવી જેની અચળ ભાવના-જાગૃતિ છે તે એ રીતે વતી શકે છે.
પ્ર-આત્માની શ્રેષ્ઠતા શી છે? ઉ૦–શ્રેષ્ઠ વસ્તુની ભાવના-અભિલાષા કરવી તે. પ્ર–કે બોધ પામવું જોઈએ? ઉ૦-જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય. પ્ર-સર્વ કાળનાં અસમાધિમરણ કેમ ટળે ? ઉ૦-એક વાર પણ સમાધિમરણ પ્રાપ્ત થવાથી. પ્રવે-કોનું પદ સર્વોત્તમ છે ? ઉ૦-સર્વસંગના પરિત્યાગીનું. પ્રજીવ અનાદિ કાળથી કેમ રખડ્યા કરે છે? ઉ–સ્વછંદને વશ થઈ સત્પષની આજ્ઞાના વિરહે. પ્ર–આત્મસ્વરૂપને આવરણ કરનાર મુખ્યતાએ શું છે? ઉ૦–અતqશ્રદ્ધા અને કુસંગ. પ્રા–સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન કયું છે?
ઉ૦-સત્સંગ, સપુરુષના ચરણ સમીપે વાસ બધા કાળમાં તેનું દુર્લભપણું છે અને આવા વિષમ કાળમાં તો તેનું અત્યન્ત દુર્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે.