SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૫ : [ ૨૩૧ ] ૫૯. પ્ર-વિજળી જેવાં ચપળ કેણું ?' ઉ૦-દુર્જનની સંગતિ-ગોષ્ટી અને સ્ત્રી જાતિ. ૬૦. પ્ર–કલિકાળમાં પણ મેરુપર્વત જેવા નિશ્ચળ કેણ ? ઉ૦-પુરુષ-સજ્જને. ૬૧. પ્ર-છતે પૈસે શોચવા ગ્ય શું ? - ઉ૦–કૃપણુતા-કંજુસાઈ–બબીલાઈ. ૬૨. પ્ર—ઘણું ઓછું ધન છતાં પ્રશંસવા યોગ્ય શું ? ઉ –ઉદારતા. ૬૩. પ્ર-પ્રભુતા–અધિકાર છતાં પ્રશંસવા યોગ્ય શું ? ઉ૦–સહનશીલતા-ક્ષમા-નમ્રતા. ૬૪. પ્ર–ચિંતામણિ રત્ન જેવી દુર્લભ કઈ ચાર વસ્તુ જ્ઞાની પુરુષ વિશેષ વખાણે છે ? ઉ૦-(૧) પ્રિય-મિષ્ટ વચન સહિત દાન, (૨) ગર્વ–મદ રહિત જ્ઞાન, (૩) ક્ષમા સહિત શાર્ય અને (૪) ત્યાગ વૃત્તિ-ઉદારતા સહિત લમી. એ ચાર શુભ વસ્તુને સંગ પ્રાપ્ત થ દુર્લભ છે. ઉપરોકત નિર્દોષ પ્રશ્નોત્તરમાળાને જે ભવ્યાત્માઓ કંઠગત કરશે તેઓ અન્ય આભરણે વગર પણ વિદ્વાનોની સભામાં ભા પામશે. નિર્મળ રત્નમાળની જેવી આ પ્રશ્નોત્તરમાળા વિમલ નામના વેતામ્બર ગુરુશ્રીએ વિરચી છે તે કંઠગત કરી છતી
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy