________________
[ ૨૩૨ ]
શ્રી કપૂરવિજયજી
કોને વિભૂષિત ન કરે ? એટલે કઢંગત કરનાર–હૃદયે ધારનાર સહુકાઇ ભવ્યાત્માઓને તે વિભૂષિત કરે જ. ઘણી સુગમતાથી ગંભીર પ્રશ્નોના ઉત્તર આ લઘુ ગ્રંથમાં આપેલ છે તેના ઉપર સારી રીતે મનન કરી હુંસવત્ સારગ્રાહી બની સહુ કાઇ સ્વશ્રેય સાધેા.
[ આ, પ્ર. પુ. ૧૫, પૃ. ૫૫ ]
જૈન કામની પડતી માટે જવાબદાર કાણુ ? તેની ચડતી કેમ થઇ શકે ?
અહારથી લેક જૈન કામને પૈસેટકે સુખી સમજે છે, પણ તેમની એ સમજ ઉપરઉપરના દેખાવ ઉપરથી બ ંધાયેલી હાય છે. શહેરામાં આગેવાન જૈના મેાજશાખ માણુતા દેખાય, ભાગવિલાસ વિલસતા જણાય અને ઇચ્છા મુજબ એ પૈસા અનુ ક પાબુદ્ધિથી કે ધર્મ બુદ્ધિથી કે દેખાદેખીથી વાપરતા દેખાય તેથી બીજા લેાકેા આખી જૈન કામ પણુ સુખી જ હશે એવુ અનુમાન કરી લે એ બનવાજોગ છે.
અત્યારે જૈન કામના આગેવાને, સાધુએ કે શ્રાવકેાની એપરવાઇથી, બેદરકારીથી કે પ્રમાદથી જૈન કામના માટે ભાગ ગરીમ સ્થિતિમાં આવી ગયા જણાય છે. નિર્ધન અવસ્થાને કારણે આજીવિકાની ચિન્તાને લઇ કેટલાક ભાગ ધર્મ કર્મ પણ વિસરી જતા જોવાય છે. કેટલાંક ખાનદાન કુટુએ લાચારભરી સ્થિતિમાં આવી જવાથી તેમને ઉત્તરપૂતિ પણ ભાગ્યે જ થવા પામે છે. તેમ છતાં શ્રીમત ગણાતા લેાકેા જે ભાગવિલાસ કરવા ટેવાયેલા છે. તેમાં જ મશગૂલ રહી તેમની ભાગ્યે જ દર