________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૨૭ ] ૧૧. પ્ર-મદિરાના પેઠે મૂચ્છિત કરનાર કોણ? ઉ–નેહ-રાગ. ૧૨. પ્રવ–આત્મધન લૂંટનારા ચોર કે ?
ઉ –શબ્દ, રૂપ, રસાદિ વિષયે. ૧૩. પ્રવ-ભવને વધારનાર કેણ? ઉ૦-તૃષ્ણ. ૧૪. પ્ર–અહિતકારી દુશ્મન કેણ ? ઉ૦–પ્રમાદ–આળસ જ. ૧૫. પ્ર–જગતના જી શાથી બીહે છે ( કંપે છે )
ઉ૦-મરણથી. ૧૬. પ્રા–જાતિઅંધથી આકરે કેણ? ઉ૦-રાગાધે. ૧૭. પ્ર.–ખરે શૂરવીર કોણ?
ઉ –સ્ત્રીના કટાક્ષ બાણથી જે અવ્યથિત (અપરાજિત) છે. ૧૮. પ્ર-કર્ણપુટવડે પીવા યોગ્ય અમૃત શું ? ઉ–સદુપદેશ. ૧૯. પ્ર-પ્રભુતાનું મૂળ શું?
ઉ૦–કેઈની પાસે પ્રાર્થના (દીનતા) ન કરવી તે. ૨૦. પ્ર-અતિ ગહન-ગૂઢ શું? ઉ–સ્ત્રીચરિત્ર. ૨૧. પ્રક-ચતુર કોણ?
ઉ–જે સ્ત્રીચરિત્રથી ન છેતરાય–ઠગાય-ખંડાય તે. ૨૨. પ્ર-દારિદ્ર કયું? ઉ૦-અસંતોષ. ૨૩. પ્ર-લઘુતા કઈ? ઉ૦–વાચના.