________________
[ રર૪ ]
શ્રી કર્ખરવિજયજી ૪૫. પ્રગટ દષવાળા દુષ્ટ જનેની પ્રશંસા કરનાર. ૪૬. પિતાના અપલક્ષણવડે સભામાંથી બહિષ્કૃત થનાર.
૪૭. સંદેશ પહોંચાડવા કાસદી કરનાર છતાં સંદેશે જ ભૂલી જનાર (શુન્ય હૃદયને બેકાળજીવાળ).
૪૮. ખાંસીનું દર્દ છતાં ચેરીનું સાહસ કરનાર ૪૯. જશ, કીર્તિ માટે ભજન પાછળ પુષ્કળ ખર્ચ કરનારા ૫૦. પોતાની પ્રશંસા કરાવવા માટે થોડું જમી ઊઠી જનાર.
૫૧. તુચ્છ ફળાદિક અથવા શાકાદિક ખાવામાં અતિ આસક્તિ રાખનાર.
પર. કપટભર્યા ચાટુ વચનથી (ખુશામતથી) છેતરાઈ જનાર. ૫૩. વેશ્યાની પેઠે શત્રુ સાથે કલેશ-કંકાસ કરનાર. ૫૪. બે જણ ખાનગી વાત કરતાં હોય ત્યાં વગરરાએ જનાર.
૫૫. રાજાની મહેરબાની પામી, તે કાયમ ટકી રહેશે એમ માની બેસનાર અને ખરે વખતે છેતરાઈ જનાર. - પ. અન્યાય-અનીતિનો માર્ગ આદરી મોટાઈ (પ્રભુતા ) મેળવવા ઈચ્છા રાખનાર.
૫૭. પિતે નિર્ધન-દ્રવ્યહીન છતાં પિસાવડે બની શકે એવાં કાર્ય કરવાની અભિલાષા રાખનાર.
૫૮.જશ કીર્તિના લેભથી અજાણ્યા-અપરિચિત (કાર્ય અથવા મનુષાદિક)ને સાક્ષી–જામીન-ટ્રસ્ટી થવારૂપ જોખમ ખેડનાર.