________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૨૩ ]
૩૧. પેાતાને પંડિત માની લઈ અહંકારવશ જ્યાં ત્યાં જેમ તેમ અકવાદ-વાદવિવાદ–વિતંડાવાદ કરનાર.
૩ર. પેાતાને શૂરા (બહાદૂર) લેખી બેદરકાર બની કોઇની કશી ખીક (ભીતિ) નહિ રાખનાર.
૩૩. આપસ્તુતિ કરવાવડે અન્ય જનાની હલકાઇ કરનાર. ૩૪. હાસ્યગર્ભિત વચનાવડે અન્યનાં મને લેનાર.
૩૫. નબળી સ્થિતિવાળા પાસે સ્વદ્રવ્યરક્ષણાર્થે થાપણુ મૂકનાર ( અને પછી પાછું ન મળે ત્યારે પસ્તાવા કરનાર).
૩૬. શંકાશીલ કાર્ય કરવામાં ૩૭. વવિચાર્યું . ખર્ચ કરી ખેદ–શેાક કરનાર, અતિ ઉડાઉ બનનાર.
સ્વદ્રવ્યના વ્યય કરી દેનાર. હિસાબ જોઇ મનમાં
૩૮. નસીબ ઉપર આધાર રાખી સ્વપુરુષાર્થ તજી દેનાર. ૩૯. પેાતે નિન છતાં વાતનેા રસીએ બની સ્વાચિત વ્યવસાયમાં ચિત્ત પરાવી કામ નહિ કરનાર.
૪૦. માત,પિતા, અતિથિ પ્રમુખની ભક્તિ કરવી ભૂલી જનાર. ૪૧. પેાતે નમ્રતા ક્ષમાદિક ગુણરહિત છતાં કુળના મદ કરનાર. ૪૨. કટાર સ્વર છતાં (સભા સમક્ષ) ગાયન કરવા બેસનાર. ૪૩. સ્ત્રીના ભયથી ( ઉચિત ) કાર્ય નહિ કરનાર. ૪૪. કૃપણુતાવડે દરદ્રી જેવી દશાને સેવનાર.