________________
[ ૨૨૨ ]
શ્રી કપૂરવિજયજી
૧૮. જાહેર રીતે રાજાર્દિક માટા લેાકેાની નિંદા કરનાર. ૧૯. દુ:ખ આવી પડતાં દીનતા અને ચિંતા કરનાર.
૨૦. સુખી સ્થિતિમાં ઉન્માદવશ દુર્ગતિને વિસરી જનાર અને સ્વેચ્છા મુજબ ગમે તેવાં નિંદ્ય કામેા કરનાર.
૨૧. નજીવા, તુચ્છ લાભની ખાતર હૃદ ઉપરાંત ખર્ચ કરી નાંખનાર, લેવાનુ દેવુ કરનાર.
૨૨. પરીક્ષા-ખાત્રી કરવા ખાતર ઝેર ખાનાર.
૨૩. સુવર્ણસિદ્ધિ પ્રમુખ પ્રાપ્ત કરવાની લાલચે પેાતાના પાસેની મૂડી ગુમાવી નિર્ધન-દરિદ્ર બની જનાર.
૨૪. ધાતુ રસાયણું ખાઇને સ્વવીર્ય-ધાતુને નાશ કરનાર.
૨૫. પેાતાનામાં મેટાઇ માની (કલ્પી) મેટા ગુણીજનાથી અતડો રહેનાર. હુંપદ લાવી કાઇને હિસાબમાં નહિ ગણુનાર–મદ, અહંકાર, ગ કરી અંતે નીચેા પડનાર.
૨૬. ક્રોધ–કષાયવશ થઇ આત્મઘાત કરવા તત્પર થનાર.
૨૭. નિત્ય જ્યાં ત્યાં વિના પ્રયેાજને ગમનાગમન કરનાર અથવા જેમાં કશું વળે તેમ ન હેાય એવાં નકામાં કામ કરનાર.
૨૮. ઘા વાગ્યા છતાં યુદ્ધના તમાશેા જોવા ઇચ્છનાર. ૨૯. સમ-ખળીઆ સાથે ખાથ ભીડી( કલેશ કરી ), વૈર આંધી સ્વશક્તિ( અર્થ ખળાર્દિક )ના ક્ષય કરી નાખનાર.
૩૦. અલ્પમૂડી છતાં ભારે મોટા (ખાટા ) આડંબર રાખનાર.