________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૨૧ ]
૪. નિર્ગુણુ(એકદર)ની પાસે ગુણ–લાભ મેળવવા ઇચ્છનાર. ૫. શરીર નીરાગી છતાં દવા દારુ કરતા રહી શરીર ગાડનાર.
૬. શરીરે રાગીષ્ટ છતાં પથ્ય પાળવામાં ઉપેક્ષા કરનાર. ૭. àાભવશ ખર્ચના ભયથી સ્વજન કુટુંબી સાથે સંપ રાખવાને બદલે તેમની સાથે કલેશ—કુસંપ કરનાર.
૮. તથાપ્રકારનાં વચનયેાગે મિત્રથી વિરક્ત થઈ જનાર. ૯. ગુણ-લાભ મળવાના પ્રસંગે આળસ કરનાર. ૧૦. પૈસાપાત્ર છતાં કલેશ-કુસંપમાં પ્રીતિ રાખનાર.
૧૧. કાઇ જ્યાતિષી( જોશી )ના કથન ઉપરથી રાજ્યની ઈચ્છા રાખી સ્વઉચિત આચરણની ઉપેક્ષા કરનાર.
૧૨. મૂર્ખ-નિટેાળની સલાહ મુજબ ચાલનાર.
૧૩. દુ ળ-અનાથ-ગરીબને પીડા ઉપજાવવામાં બહાદુરી લેખનાર, સરક્ષણ કરવાને બદલે તેને સતાવનાર,
૧૪. પ્રગટ-પ્રસિદ્ધ દોષ( કલંક )વાળી સ્ત્રી ઉપર પ્રીતિ રાખનાર તેની સાથે અનુચિત વ્યવહાર કરનાર.
૧૫. વિદ્યા-વિજ્ઞાન-કળાના અભ્યાસ કરવામાં મદ આદર કરનાર ( ઉત્સાહ વગરના-મંદ ઉત્સાહી ).
૧૬. અન્યાયે કમાણી કરી સંચય કરેલ દ્રવ્યને ઉડાવી દેનાર. ૧૭. વિવેકશૂન્યતાવડે રાજાદિક જેવા દખદમે રાખનાર