________________
[ ૮૮ ]
શ્રી કરવિજયજી હો ત્યારે પણ મોટાપણાને ઘમંડ ન રાખે. મળતાવડા અને માયાળુ બને. સ્વમાન પણ સાચવે કે જેથી તમારી ભલમનસાઈને દુરુપયોગ ન થાય.
૧૯. કોઈપણ વાતને અહંકાર ન કરે. આપણું કરતાં વધુ સારા, વધુ શક્તિશાળી, પરોપકારી માણસે હોય તેમનું અનુકરણ કરશે.
૨૦. તમારા વ્યવહારમાં હમેશાં સરલ બને. જે એક વાર પ્રતિષ્ઠા ગુમાવશે તે તમે હંમેશના ગયા સમજે માટે પ્રતિષ્ઠા જાળવી રાખશે.
૨૧. પ્રામાણિકતા એ સૌથી ઉત્તમ સિદ્ધાન્ત છે. સામાન્ય બાબતમાં પણ હંમેશ પ્રમાણિક બને. અપ્રમાણિક માણસ જીવનમાં કદાપિ સફળ થશે નહીં.
૨૨. કોઈ પણ વાતનો બેટો ડોળ કરો નહીં. ઘણાએક ઘણું બેલી કર્તવ્યમાં મૂકે છે, જ્યારે તમે ડું બેલી ઘણું કરી બતાવે.
૨૩. બીજા તમારી-તમારા ગુણની પ્રશંસા કરે ત્યારે તમે તમારી જાતને ભેળો નહીં, આત્મલાઘા કરે નહીં, તેમ ઈચ્છા પણ નહીં.
૨૪. હંમેશા બહાદુર અને હિંમતવાન રહે તે જયવિજય પામશો.
૨૫. તમારી જાતને દુઃખથી કસતા રહે, તેનાથી ટેવાઈ તમે મજબૂત બનશે, જેથી તમારા જીવનમાં કંઈ ડરવાનું રહેશે નહીં.