________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૮૭ ] ૯. સ્વચ્છતાનું રહસ્ય સારી પેઠે સમજી તમે સ્વચ્છ અને સુઘડ બને; અને આસપાસ પણ સ્વચ્છતા ને વ્યવસ્થા રચે.
૧૦. બાહ્ય સ્વચ્છતાની સાથે મનની પવિત્રતાને મેળ હવે જોઈએ.
૧૧. “પોતાને ઓળખો.” તમારામાં ઘણું ગુપ્ત શક્તિઓ છુપાએલી છે. તેને નકામી પડી રહેવા ન દે. દરેક શક્તિને ગ્ય કાર્ય સેપે અને એ રીતે શક્તિને વિકાસ સાધે.
૧૨. જગતની કોઈપણ ચીજને નકામી ન ગણે. તેનું વિવેકથી પૃથક્કરણ કરે-કરતાં શિખે, જેથી તેનું ખરું રહસ્ય સમજાશે.
૧૩. તમારા વિચારોને ઉતાવળીયા નિર્ણયથી તણાઈ જવા ન ઘો. ઊંડે વિચાર કર્યા વગર તમારો નિર્ણય જણાવે નહીં.
૧૪. કેઈના ઉપર-તરફ દુષ્ટ ઈચ્છાબુદ્ધિ નહીં રાખેછેષ નહીં રાખે.
૧૫. સરલ અને સ્પષ્ટ વક્તા બને. મનને ચેખું-પ્રસન્ન રાખે. ૧૬. હમેશાં વિનયીનમ્ર-મૃદુ સ્વભાવના બને.
૧૭. દરેક તરફ દયાવાન બને. તમારી મદદ શેતે આવે તેને કોઈ જાતના સંકેચ કે ભેદ વિના આપે, તેને બદલે તમને મળી રહેશે. અભય આપીને તમે અભય મેળવી શકશે.
૧૮. તમારાથી ઉતરતા દરજજાના માણસો સાથે વાત કરતા