________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૬૭ ]
અર્થ “ જે માણસને સર્વજ્ઞના દયારસમય સિદ્ધાંત ક ના અતિથિરૂપ થયા નથી, અર્થાત્ જેણે વીતરાગભાષિત સિદ્ધાંત શ્રવણ નથી કર્યા તેનેા મનુષ્યજન્મ ડાહ્યા માણસા નિષ્ફળ કહે છે, તેનુ હૃદય વ્યર્થ કહે છે, તેના કાનનું નિર્માણ વૃથા કહે છે, તેએનામાં ગુણુ અને દોષના ભેદ સમજવાની શક્તિને અસંભવ ગણે છે, તેઓને નરકના અંધકૂપમાં પડવાનુ દુ:ખે વારી શકાય તેવુ કરે છે અને તેને મેાક્ષની પ્રાપ્તિ પણ દુર્લભ કહે છે.
22
માટે એવા નીતિશાસ્ત્રના વચનેાથી સિદ્ધ થાય છે કે જ્ઞાન વિના બધુ ખાટુ છે અને જ્ઞાનથી સર્વ વસ્તુ સિદ્ધ થાય છે.
"
સાર—શાસ્ત્રકાર કહે છે કે “ પહેલું જ્ઞાન અને પછી દયા કેમકે દયા અથવા અહિંસાનું સ્વરૂપ જ્ઞાનથી જ યથા જણાય ( સમજાય ) છે. તે વગર આડુ ંઅવળું વેતરાઇ જાય છે. યથાર્થ જ્ઞાન–સમજથી જ શ્રદ્ધા થવા પામે છે, અને આચરણુ પણ શુદ્ધ-નિર્મળ થવા પામે છે. ઉક્ત રત્નત્રયીના સુયેાગધી જ સકળ કર્મના ક્ષયરૂપ મેાક્ષની પ્રાપ્તિ થાય છે, માટે તેમાં જ અતિ આદર કરવા ઘટે છે.
[ રે. . પ્ર. પુ. ૩૯, પૃ. ૩૩૩ ]
શત્રુંજય તીની યાત્રાની ઇચ્છા ને ઝ ંખના રાખનારા ભાઇબહેન પ્રત્યે સમયેાચિત એ એલ.
કઇક ઉત્તમ ભાઇબહેનેા આત્માના કલ્યાણ માટે પ્રતિવર્ષ શત્રુંજયાદિક કાઇ ને કેાઈ તીર્થની યાત્રાર્થે નિયમિત જવાને