________________
[ ૬૨ ]
શ્રી કપૂરવિજયજી
તે માણસ જાતને જ્ઞાનપ્રાપ્તિથી વધારે ઉત્તમતા પ્રાપ્ત થાય એમાં શી નવાઇ! પેાટાદિ પક્ષીઓને કાઇ શ્રમ લઈ ભણાવે છે તેા તે મીઠાશભરેલુ ખેલતાં શીખે છે અને તેએ તે સાંભળી સર્વે ખુશી થાય છે. તેના ઉપર એક વિદ્વાન માણસે કહ્યું છે કે
सद्विद्या यदि का चिंता, वराकोदरपूरणे । शुकोऽप्यशनमाप्नोति, भगवनमिति ब्रुवन् ॥ १ ॥
"
અ—જો કોઈ સવિદ્યા હાય તા નાનુ સરખું પેટ ભરનાની શી ચિંતા છે ? પાપટ પણ ૮ ભગવત ' એટલે શબ્દ ખેલે છે તેા ખાવાનું સુખેથી પ્રાપ્ત કરે છે; માટે કેળવણી લેવાથી સર્વને લાભ જ છે એમ તણી સ્ત્રીઓને અવશ્ય કેળવણી આપવી જોઇએ.
સાર—જડ જેવી વસ્તુને પણ યથાવિધિ કેળવવાથી તે ઉત્તમતા પામે છે, તેા પછી સચેતન આત્માને યથાર્થ કેળવણી મળવાથી તેનામાં ઉત્તમ ગુણના વિકાસ થવા પામે એમાં આશ્ચય જેવુ શું છે ?
·
પાઠ ૩ જો.
વળી સ્ત્રીજાતિને કેળવણી આપવાનું ઘણું અગત્યનું કારણ એ છે કે જે ઘરની તે ગૃહિણી હાય છે તે ઘરના તમામ અંગભૂતાને રાત્રિદિવસ તે સ્ત્રીની છાયા તળે રહેવાનેા પ્રસંગ આવે છે અને તેથી તે સર્વ કુટુબીએને આખી ઉમરભર જે લક્ષણાના સંસ્કાર જડીભૂત થાય છે, તે તેના મૃત્યુની સાથે જ બંધ પડે છે. તે લક્ષણેાના જન્મ જે ઘરમાં તેએ