________________
[ ૬૦ ]
શ્રી કપૂરવિજયજી
વિદ્વાન સ્ત્રી સાથે વાત કરતા હતા તેવામાં તેણે જણાવ્યુ કે શીખવવાની જીઢી જુદી રીતેામાં કાંઈ દમ નથી, તેથી તે રૈયતને જુદી જુદી જાતની કેળવણી મળે પણ તેને શું કરવું બાકી છે ? શેની ખામી છે ? તે કહેા.
"
તે સ્રીએ જવાબ આપ્યા કે ‘ જનેતાએની.’ તે વિદ્વાન હા, ખરૂં. એક જ શબ્દમાં કેળગઇ. ’ માટે સદાચાર માંધવાનું
(
ચૂપ થઇ ગયા. તેણે કહ્યું કે વણીની બધી પદ્ધતિ આવી પ્રથમ અને અતિ અગત્યનુ સ્થળ તે ઘરની સ્ત્રી જ છે અને તે વિદ્વાન-કેળવાયેલી હાય તા તેનેા અને તેની સંતતિ તમામને જન્મ સફળ થાય એ નિ:શંક છે.
સાર—સ્ત્રી ઉપર આખા ઘરને બહુધા આધાર હાવાથી તેને સર્વ રીતે કેળવી કુશળ કરવાની ભારે જરૂર છે, સારી રીતે કેળવાયેલી સ્ત્રી ઘરની શેાભારૂપ બને છે અને તેનાથી થતી સઘળી સંતતિ સહેજે સુધરવા પામે છે. અન્યથા સંતતિ સુધરવી મુશ્કેલ છે.
પાઠ ૨ એ
આગલા પાઠમાં સ્ત્રીઓને કેળવણી આપવાથી શું લાભ થાય છે અને ન આપવાથી શું નુકસાન થાય છે, તે વિષે સહેજ ઇસારા કરવામાં આવ્યેા છે. હવે આ પાઠમાં તે ખાખત વિશેષ વિવેચન કરવામાં આવશે.
આ જગતમાં પ્રાણીમાત્રમાં ચૈતન્ય ભાવ સરખેા છે, તા પણ પશુપક્ષી વિગેરે પ્રાણીઓથી મનુષ્ય પ્રાણી ઉત્તમ ગણાય છે. એનું કારણ મનુષ્ય જ્ઞાન મેળવવાને અને એથી ખરું-ખાટુ