________________
[ ૧૮ ]
શ્રી Íરવિજયજી પરિપકવ–પાકી વય થાય ત્યાં સુધી આપણા બાળકો નિશ્ચિતપણે સુંદર કેળવણું લેતાં રહી, પોતાની જાતને ઠીક ઉન્નતપવિત્ર બનાવે એ અવશ્ય ઈચ્છવા એગ્ય છે. તેટલી વય સુધી પવિત્ર વિચાર, વાણું ને આચરણનું શુદ્ધ ભાવથી પરિપાલન કરવારૂપ બ્રહ્મચર્યનું સેવન જરૂર થવું જોઈએ. સુયોગ્ય વય સુધી એવા અખંડ બ્રહ્મચર્યનું પાલન કરવાવડે સંપૂર્ણ સ્વવીર્યસંરક્ષણ કરી શકનાર જડલાનાં લગ્નથી જે ભાવી પ્રજા થાય તે સબળ, સત્ત્વવંત, પ્રતાપી, બુદ્ધિશાળી, ઉત્સાહી, સુશ્રદ્ધાળુ ને સદાચારી થવા પામે તે સુસંભવિત હોઈ, પિતાની ભાવી પ્રજાને સબળ, સુખી ને સગુણ થયેલી જેવા ઈચ્છતા દરેક માતાપિતાદિક વડીલેએ હવે સર્વેળા ચેતી જવું જરૂરનું છે.
[ જે. ધ. પ્ર. પુ. ૩૯, પૃ. ૩૦૫ ].
स्त्रीकेळवणी.
પાઠ ૧ લે સ્ત્રીકેળવણી એટલે સ્ત્રીઓને કેળવવી અથવા ભણાવવી તે. સ્ત્રીકેળવણું એ મથાળું વાંચીને આપણા ઘણા જૈન ભાઈઓ તો આશ્ચર્ય પામશે, કારણ કે જેન કામના પુરુષો જ કેળવણમાં પછાત છે, તો તેઓને “સ્ત્રીકેળવણીની કિંમત શું છે? તેથી કેવી જાતના ફાયદા થઈ શકે છે ?” વિગેરે સમજણ કયાંથી હોય ? ભાગ્યવશાત જેન કેમ વ્યાપારમાં ફાવેલી છે; એટલે તેને કેળવણમાં પછાત હેવાથી જે નુકશાન થાય છે
૧ અમરચંદ તલકચંદે તૈયાર કરાવેલ શ્રેણિના પાઠમાં સુધારોવધારે કરનાર. સ, સ, ક, વિ.