________________
[ પ ]
શ્રી કÉરવિજયજી ખર્ચે સુખે સ્વજીવનનિર્વાહ ઉપરાંત કુટુંબનિર્વાહ પણ થઈ શકશે અને અધિક ગુંજાશ હશે તો અન્ય સીદાતા જનેને યોગ્ય આલંબન-ટેકે આપી શકાશે. આંખો મીંચી ઉડાઉ ખર્ચ કરનારને છેવટે પસ્તાવું પડે એવી કક્લેડી સ્થિતિ પણ થઈ આવે એ બનવાજોગ છે. પ્રથમથી જ સમજી દીર્ધદષ્ટિ વાપરી વૃત્તિસંક્ષેપથી નિર્વાહ કરનાર ભાઈઓંનેને સંતોષયેગે જ્યાં ત્યાં સુખ સાંપડી શકે છે.
ખાનપાન વસ્ત્રપાત્રાદિક કઈ પણ પ્રસંગે ખરી જરૂરીયાત તરફ જ આપણું લક્ષ રાખવું ફાયદાકારક છે. તેમાં પણ શુદ્ધ સ્વદેશી ચીજ મળી શકે ત્યાં સુધી તેનાથી ચલાવી લેવું કે જેથી સ્વદેશી ધર્મની પણ સહેજે રક્ષા થઈ શકશે, વિદેશી ચીજોને મેહ તજવાથી શુદ્ધ સ્વદેશી વસ્ત્રાદિક વાપરવા ભણું અધિક રુચિ જાગશે અને આપણું જીવનમાં સાદાઈનું તત્વ દાખલ કરી કરકસરથી ચાલતાં સહેજે આપણે સ્વપરઉન્નતિ સાધી શકીશું. એ રીતે સ્વરાજ્યનું સાધન સફળ થશે.
[ જે. ધ. પ્ર. પુ. ૩૯, પૃ. ૩૦૩ ]
આપણી પ્રજા નિર્બળ-નિક સત્ત્વ કેમ બને છે?* (તે દોષથી સવેળા ચેતીને ઉગરી જવાની જરૂર.)
જ્યારે બીજી પ્રજાને આપણે સબળ અને ઠીક સત્વવાળી જોઈએ છીએ ત્યારે ઉપલો પ્રશ્ન આપણને સહેજે ઊઠે છે. આપણું ભાવી સ્થિતિ સુધારવાની લાગણીથી આ પ્રશ્ન થ ઉપયુક્ત છે. કઈક વખત કૌતુકબુદ્ધિથી આપણે અને કરીએ છીએ અને તેનું ખરું સમાધાન મેળવ્યા છતાં આપણું ભૂલ