________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૫૫ ] તત્ત્વજ્ઞાન અને યથાર્થ આચરણુ થવા પામે અને આપણામાં રહેલી અનંત વીર્ય શક્તિ ખરા વૈરાગ્ય અને અભ્યાસના મળથી પ્રગટ થવા પામે. એ સર્વે સાચા સ્વરાજ્યનાં અંતરંગ સાધન સમજવા. મીજી રીતે કહીએ તે તેની આડે આવતાં માહ્ય અને અંતરંગ અંતરાયા આપણે પ્રથમ દૂર ખસેડવા જોઇએ. મન અને ઇન્દ્રિયેાના અનેક પ્રકારનાં પ્રલેાભના અને તેવા તુચ્છ ક્ષણિક કલ્પિત સુખ ને સ્વાર્થીમાં મુ’ઝાઇ, અનેક જીવાની ખાટી લટપટ ખુશામત કરી, ક્ષુદ્ર જીવાને હેરાન ન કરવા જોઇએ અથવા લેાકપ્રવાહમાં નાહક તણાવું ન જોઇએ. અને હિંસા અસત્યાદિક પાપકર્મના અને તેટલે ત્યાગ કરવા સાથે ક્રોધ, માન, માયા અને લાલરૂપ દુષ્ટ કષાયાના જય કરીને આપણાં મન, વચન અને કાયા યા વિચાર, વાણી ને આચારમાં રહેલી વિષમતા ટાળીને તેમને શુદ્ધ-પવિત્ર બનાવી લેવાની પૂરી જરૂર સ્વીકારી અને તેટલી ચીવટથી ખરા સંયમ સેવવા જોઇએ.
જો સાચું સ્વરાજ્ય પ્રાપ્ત કરવું ઇષ્ટ જ હાય તા આપણે સહુએ પ્રાપ્ત સાધનાના સદુપયોગ કરી લેવા સફળ પ્રયત્ન સેવવા જોઇએ. નિત્ય જીવનકલને શાન્ત કરવા માટે વગરજરૂરની કેટલીએક વસ્તુએ સિવાય ચલાવી લેવા ટેવાવુ જોઇએ. એમ કરવાથી નકામી ઘણી ઉપાધિ સહેજે ઓછી થઇ શકશે. આપણા અમૂલ્ય સમય અને શ્રમ ઘણે। બચશે, ઘણું ખરું કમી થઇ જશે અને થાડા ખર્ચે મજાથી રહી શકાશે. સહુએ કરકસરથી રહેતાં જરૂર શીખી લેવું જોઇએ. કૃપણુતા કરવાથી જેમ અપવાદપાત્ર થવાય છે તેમ ઉડાઉ ખ કરવાથી પણ નિંદાપાત્ર મનાય છે; તેથી જ કરવાં જ નહીં. અથવા તા જરૂર કમી કરી
નકામાં ઉડાઉ ખર્ચા નાખવાં, જેથી ઘેાડા