________________
[ પર ]
શ્રી કપૂરવિજયજી
માર્ગનિંદન, જિનવચનનિંદન અને ઉન્માર્ગ સ્થાપન કરવાવડે દશ નમાહનીય કર્મ બંધાય છે.
કષાયના ઉદયવડે તથા તીવ્ર કષાય કરવાવડે ચારિત્રમાહનીય કર્મ થાય છે.
૫. ગુરુપૂજા-ભક્તિ, હિંસા તથા ચાડી રહિતતા, દાનરુચિ, સરલ પરિણામ, પાપભીરુતા, શ્રુત, દાન અને દયાના રિણામડે મનુષ્ય ચેાગ્ય આયુષ્ય ખરૂંધાય છે.
મંદકષાયી, ખેદ—શાક-વિષાદ રહિત, ધર્મ રાગી, સમકિતત, સરાગસંયમી, ગર્વ રહિત દાતા, ધર્મ ધ્યાનવત, ખાળ તપસ્વી અને અણુવ્રતધારી જીવા દેવતા ચાગ્ય આયુષ્ય માંધે છે.
અતિ તીવ્ર લાભ, મદ-મચ્છરતા, મિથ્યાત્વ, અહંકાર, સદા જીવહિંસા, અસત્ય ભાષણ, અતિ ડરવાપણું, અવિવેકતા, અતિ ચાયવૃત્તિ, અતિ મૈથુન સેવન કરનાર, જિનસ ંઘઘાતક, જીવહિંસક, વિનયહીન, શીલ રહિત (વિષયગૃદ્ધ ), મદ્યપાની, રાત્રિભા, અભક્ષ્યભાજી, રીદ્ર પરિણામી, મહામાઠી લેસ્યાવાળા અને મહાઆરભકારી જીવ નરક ચાગ્ય આયુષ્ય
ખાંધે છે.
દુષ્ટ વિચાર, વાણી અને આચારવંત, મિથ્યાત્વાષી, દુધર્મ ઉપદેશક અને કૂડાં તાલ–માપ કરનાર, કપટી, અસત્યવાદી, ખાટી સાક્ષી ભરનાર, કરીયાણામાં ભેળસભેળ કરનાર, કપૂર કસ્તૂરી કેસર ઘી પ્રમુખ રસકસવાળા પદ્મા માં ઘાલમેલ કરનાર, કૂડી લેશ્યાવાળા, મિથ્યા અભિમાન કરનાર અને આત્ત ધ્યાનવાળા તિય ચ યેાગ્ય આયુષ્ય આંધે છે.