________________
લેખ સંગ્રહ : ૩ :
[49]
દિકની રક્ષા તથા વૃદ્ધિ કરવાના જે પવિત્ર હેતુ શાસ્ત્રકારે સમાવેલ છે તે નિજ લક્ષમાં રાખી પ્રમાદ રહિત તેની સાકતા કરવા સાવધાન મને એટલું ઇચ્છી હાલ વિરમશું. [ જૈ. ધ પ્ર. પુ. ૩૬, પૃ. ૧૯ ]
ક મધનાં વિશેષ કારણેા.
૧ ( લેાલવશ ) જૈન શાસ્ત્રના ક્રયવિક્રય, ૨ કુશાસ્ત્રપ્રશ ંસા, ૩ જ્ઞાનની શંકા, ૪ કુશાસ્રચારી પ્રશંસા, ૫ સુશાસ્ત્રચારીભજન, ૬ પરદેાષપ્રકાશન અને ૭ મિથ્યા ઉપદેશ કરવાવડે જ્ઞાનાવરણીય કમ ખંધાય છે.
૨. કુતી, કુધર્મ, કુદેવ અને કુગુરુની પ્રશંસા અને તેના પરિચય, મિથ્યાત્વ વાસના, દુ:ખ-શાકચિંતન, સમકિતધારી-દૂષણ, કુપ્રવચન—કુશાસ્ત્રધારણ, નવીન મિથ્યાત્વાત્પાદન અને અન્યાયજ પન કરવાવડે દશ નાવરણીય કર્મ મંધાય છે.
૩. દયા, દાન, ક્ષમા, વ્રત, શીલ, દમ, સંયમ, નીતિ, જિનપૂજન, આગમ અભ્યાસ, જિનવંદન, વૈયાવચ્ચ, સદા અનુક ંપા અને શુભ ભાષિતના પરિશીલનવડે શાતાવેદનીયમ બધાય છે.
૪. આશ્રવ, દુ:ખ, શેકસેવન, બંધન, છેદન, ભેદન, ચાડી, પરંતાડન, ત્રાસદાન, આક્રંદન અને પરદ્રેાહ, વિધ્વંસન, રૂંધન, દમન, નિંદા, પીડા, પ્રાણવધાદિક બાધા કરવાવડે અશાતાવેદનીય કમ અંધાય છે.
જિન–કેવળીનેિદન, શ્રુતવચનનિંદન, ગુરુસંઘર્નિદન, જિન