________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૪૯ ]
વિધિરસિક ભવ્યજના ધર્મકરણી કરવાને પ્રસંગે શાસ્ત્રોક્ત સાત શુદ્ધિ સાચવવાનુ લક્ષ્ય પાતે રાખે અને બીજા માળ– અજ્ઞાન જીવાને પ્રેમપૂર્વક તેનું સૂચન કરતા રહે. આપણા દિલને સંકુચિત કરી નાંખી, ખીજા સભ્યજનેાની દરકાર નથી કરતા, તેમને પ્રેમપૂર્વક સાચા માર્ગ જાતે આદરી નથી બતાવતા એટલું જ નહિં પણ તેમના તરફ ઘણેા તિરસ્કાર બતાવાય છે તેથી ખરા સુધારા થઇ શકતા નથી. રસાયણુ કરતાં પણ વધારે ગુણકારી પવિત્ર ચૈત્રી પ્રમુખ ચાર ભાવના આપણા દિલમાં કાયમ જાગૃત રહેશે તેા જ સ્વપરહિતમાં વધારા થઈ શકશે. તે વગર ધર્મકરણી સફળ થવી જ મુશ્કેલ છે. ઉક્ત નવપદ્મરૂપ સિદ્ધચક્રની સેવાભક્તિની ચાગ્યતા પણુ ત્યારે જ આવી લેખાશે અને તેની સાકતા પણ ત્યારે જ થવા પામશે. તેમની પવિત્ર આજ્ઞાને અનુસરવાથી જ આપણું ય શીઘ્ર થઇ શકશે. ઇતિશમ.
[ જૈ. ધ. પ્ર. પુ. ૪૧, પૃષ્ઠ ૩૨]
જિનચૈત્યાદિક સબંધી એ એલ.
શ્રીમદ્ હરિભદ્રસૂરિષ્કૃત ષોડશક અને પચાશકાદિ ગ્રંથામાં જિનચૈત્યપૂજાવિધિ તથા ચૈત્યવંદનવિધિ પ્રમુખ કઈક ઉપચેાગી વિષયે સ્પષ્ટ રીતે ચર્ચવામાં આવેલા છે. વિધિરસિક જનાએ એ સકળ ગ્રંથાનું રહસ્ય સમજવા જરૂર ખપ કરવા જોઇએ. સંક્ષેપચિ જનાને તેનુ કંઈક રહસ્ય જાણવા ઇચ્છા હાય તેા ભાગ્યત્રયના ગુજરાતી ભાષાંતરમાં જે ત્રણ પંચાશ
૪