________________
લેખ સંગ્રહ : ૩ :
એ નવપદનું સવિસ્તર વર્ણન વામાં આવ્યું છે. ત્યાંથી જાણી, લેવા ચેાગ્ય છે.
[ ૪૭ ] નવપદપ્રકરણમાં કરતત્સ ંબંધી ખેાધ મેળવી
એ નવપદ જ જગતમાં સારરૂપ છે, તેથી તેનુ આરાધન કરવા અધિક લક્ષ્ય રાખવાની જરૂર છે, એ નવપદમાં અરિહુતાદિક પાંચ ધમી ( ધર્માત્મા ) છે જ્યારે દર્શાનાદિક ચાર ( પ્રકારના ) ધર્મ છે.
એ દન ( સમ્યકૃત્વ ), જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ સદ્ધર્મનું આરાધન કરવાથી જ ધર્માત્મા થઇ શકાય છે. જે જે અરિહંતાદિક થયા ને થાય છે તે સહુ ઉક્ત ધર્માંના આરાધન( સેવન )વડે જ થયા છે, થાય છે અને ભવિષ્યમાં પણુ જે જે અરિહતાદિક થશે તેએ પણ પવિત્ર ધર્મ ના આરાધનવડે જ થશે. એથી વર્તમાનકાળે પણ ભવ્ય જનાએ એ જ પવિત્ર ધર્મનું આરાધન કરવા ઉજમાળ રહેવુ ઉચિત છે. ધર્મ ધમીજનામાં નિવસે છે તેથી ધર્મનું આરાધન કરવા ઇચ્છનારે ઉક્ત અદ્વૈિતાદિક ધર્માત્માનું હૃઢ આલંબન લેવું અત્યંત જરૂરનું છે.
અહિં તાર્દિક પવિત્ર ધર્માત્માએના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારે નિક્ષેપા પૂજનિક છે. જેમના ભાવ પવિત્ર છે તેમના નામ, સ્થાપના અને દ્રવ્ય પણ પવિત્ર છે, બીજાના નથી. તેથી અરિતાદિક પવિત્ર આત્માઓનું ( ભાવસહિત ) નામસ્મરણ કરવાથી, તેમની ( શાશ્વત-અશાશ્વત ) પ્રતિમાનાં દર્શીનાર્દિક કરવાથી, તેમ જ ત્રિકાળગત તેમના આત્મદ્રવ્યને નમસ્કારાદિક કરવાથી, આપણા આત્મા જાગૃત થાય છે, એટલે