________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૪૧ ]
ઉત્પન્ન થાય છે, તેમ જ દુ:સાધ્ય ( મહામુશીખતે મેળવી શકાય એવા ) અર્થ પણ જેનાવડે સુસાધ્ય ( સુખે મેળવી શકાય એવા ) થઇ શકે છે તથા જે સમર્થ હાથીની પેઠે કર્મરૂપી વૃક્ષને સમૂળગુ ઉખેડી નાંખવા સમર્થ છે તે તીવ્ર તપાભર( આંબિલ વધ માનાદિક અનેક પ્રકારના આકરા બાહ્ય અને અભ્યંતર તપસમુદાય )ને અમારા વારંવાર નમસ્કાર હા ! હું
इय नवपयसिद्धं, लद्भिविज्झासमिद्धं । पयडिअसुरवग्गं, हींतिरेहासमग्गं ॥ दिविइसूर सारं, खोणिपीढावयारं ।
તિજ્ઞવિજ્ઞયચી, સિદ્ધચકૢ નમામિ શ્૰ી વૃતિરમ્ II
[ જૈ. . પ્ર. પુ. ૪૦, પૃ. ૨૨૭]
नवपदस्वरूपगर्भित अरिहंतादिक
आराधन उपदेश.
સરળ વ્યાખ્યા સહિત
जिथंतरंगारिजणे सुनाणे, सुपाडिहेराइसयप्पहाणे ॥ संदेहसंदोहरयं हरंते, झाएह निचंपि जिणेरिहंते ॥ १ ॥
જેમણે રાગ, દ્વેષ અને માહાર્દિક અંતરંગ શત્રુવને જીતી લીધેા છે, જેથી ઉત્તમ કેવળજ્ઞાન પ્રમુખ આત્મ-સમૃદ્ધિ જેમને પ્રગટ-પ્રાપ્ત થયેલી છે, તેમ જ ઉત્તમ પ્રાતિહાર્યાદિક અતિશયાવડે જે દેવાધિદેવની પદવીને પામેલા છે, અને જે પેાતાની સાતિશય વાણીવડે અનેક જીવાને સદેહરૂપી રજસમૂહને સમીર