________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૩૭ ]
વ્યરૂપે મૃગલાની જેમ અહીં-તહીં ભમ્યા કરે છે.’ આવું પાંડિત વચન સાંભળી મૃગે પેાતાના ગુણ્ણા ગણાવીને દલીલ કરી કે ૮ મને આવા માણસ સાથે સરખાવી ન શકેા.' ત્યારે બીજા ડિતે એવા ગુણહીન માણસને ગાયની ઉપમા દીધી. પછી તેણે પણ પેાતાનામાં રહેલા ગુણા ગણાવી તેને નિરુત્તર કર્યા, એટલે અન્ય અન્ય પડિતાએ તેવા મનુષ્યને તૃણુ, વૃક્ષ, ધૂળ, શ્વાન, ગર્દભ, કાગ, ઊંટ, ભસ્મ જેવા પદાર્થોની ઉપમા દેવા માંડી; પણ તેમાંના દરેકે પેાતાનામાં અમુક ઉપકારક ગુણુ હેાવાનુ જણાવી તેમને નિરુત્તર કર્યા. પછી એક પડિતે કહ્યું કે એવા ગુણહીન મનુષ્યાને સરખાવી શકાય એવી કેઇ પણ વસ્તુ મને જણાતી નથી.’
6
સાર-જો આવે! અતિ દુર્લભ મનુષ્યજન્મ પામી તેમાં પેઢા કરી લેવા ચેાગ્ય ઉપર જણાવેલા સદ્દગુણ્ણા ઉત્પન્ન ન કરી શકાય, તે તે ગુણુના અનાદર કરાય, તેની વિરાધના કરાય તેા પામેલે મનુષ્યજન્મ વૃથા થાય છે, એટલું જ નહીં પણુ પેાતાની સ્વચ્છંદ મતિ-ગતિવડે તેનેા ગેરઉપયેગ કરી પેાતે સ્વપર કઇકને અહિતકર્તા થાય છે. આ અતિ અગત્યની વાત ખાસ વિચારવા ચેાગ્ય છે, અને વિચાર કરી પેાતાની અનાદિની ભૂલ સુધારી લેવાય તેા તેથી સ્વપર અનેકને તે ઉપકારક થઈ પડે તેમ છે. શાસ્ત્રકાર મહાત્મા ઠેકાણે ઠેકાણે ભાર દઇને કહે છે કે-‘ તત્ત્વ-આત્મસ્વરૂપને વિચાર કરવા, નિરધાર કરવા એ અણુમૂલ બુદ્ધિ પામ્યાનું ફળ સમજવાનુ છે. સ્વશક્તિ વિચારી બની શકે તેવાં ને તેટલાં વ્રત-નિયમ અંગીકાર કરી તેને સારી રીતે સંભાળી પાળવાં એ આ અમૂલ્ય માનવદેહ પામ્યાનું ફળ સમજવું. પૂર્વ પુન્યજોગે લક્ષ્મી પામીને તેને