________________
[ ૩૬ ]
શ્રી પૂરવિજયજી ૪૮ આપણા હદયને જે કાર્ય શુદ્ધ લાગતું હોય તે ન કરવા માટે કેઈની સલાહ માનવી નહીં.
૪૯ જે પરમાત્માનું નામ આપણે લઈએ છીએ તે એક દિવસ આપણે જેવા હતા તે આપણે તેની પવિત્ર આજ્ઞાને અનુસરીને તેમની જેવા શું કામ ન થઈ શકીએ? તેમની એકાન્ત હિતકારી આજ્ઞાને યથાશક્તિ અનુસરતાં અવશ્ય તેમની જેવા થઈ શકીએ અને ભવભ્રમણને અંત કરી શકીએ.
૫૦ જે શાસ્ત્રો વાંચવા કે સાંભળવા તેમાંથી સાર–હિતતત્વ ગ્રહણ કરી લેવું.
પ૧ પાપનું કામ જાણ્યા પછી પણ જે આપણે કરીએ તો વધારે નિ:શુતા-કઠેરતા લેખાય.
પર પુ બંધ કરવા કરતાં કર્મક્ષય કરવાનું વધારે પસંદ કરવું.
[ જે. ધ. પ્ર. પુ. ૪૯, પૃ. ૨૪૪]
વિક–ગષ્ટીમાંથી લેવા ગ્ય બેધ.” જિનધર્મમાં રક્ત ધનપાળ પંડિતે ભેજ રાજા પાસે રાજસભામાં એક દિવસ પ્રસંગ પામીને નિવેદન કર્યું કે -- " येषां न विद्या न तपो न दानं, न चापि शीलं न गुणो न धर्मः। न मर्त्यलोके भुवि भारभूताः, मनुष्यरूपेण मृगाश्चरन्ति ॥"
જેમનામાં વિદ્યા, તપ, દાન, શીલ, ગુણ ને ધર્મ નથી તેઓ મનુષ્ય લોકમાં પૃથ્વી ઉપર નકામા ભારભૂત છે, તે મનુ