________________
[ ૩૦ ]
શ્રી કપૂરવિજયજી ૭ કેઈના અંગમાં કંઈ ખોડ–ખાંપણ હોય તો તે છેડખાંપણવાળા વિશેષણથી તેને બેલાવવા કે સંબોધવા નહિં.
૮ સર્વ જીવોને હિતકારી અને દેષ રહિત એવું માપસર સંયમધર્મની રક્ષાથે બોલાય તે ભાષાસમિતિ સમજવી.
કેધ, માન, માયા, લોભ, ભય, હાસ્ય, મુખરતા–વાચાળતા અને વિકથા ( પરનિંદા અને આપબડાઈભરી નકામી વાતે) એ આઠ પ્રકારના દોષના સ્થાનને શાણા-પ્રજ્ઞાવંત સજજનેએ તજવાં જોઈએ અને ખાસ જરૂરી પ્રસંગે જ નિર્દોષ–હિતમિત ભાષાનો ઉપયોગ કરે જોઈએ.
મૌ સર્વાર્થસાધનં—એ વચનને અનુસરી શકાય ત્યાં જરૂર અનુસરવું જ, પરંતુ બેલવાની જ્યાં જરૂર જ જણાય ત્યાં ઉપરોક્ત હકીકત લક્ષમાં રાખ્યા કરવી.
- [ જે. ધ. પ્ર. પુ. ૪૮, પૃ. ૧૪૪]
વચનામૃત, ૧ પિતાને પ્રતિકૂળ લાગે તેવું અણગમતું કાર્ય અન્ય પ્રત્યે આચરવું નહીં.
૨ પિતાને પ્રિય હોય તેવી વસ્તુ ગમે ત્યાં કે ગમે તેની પાસે હોય તે જોઈને રાજી થવું, પણ ઈર્ષા કરવી નહીં. પ્રિય ને હિતકારી વસ્તુ પ્રાપ્ત કરવા માટે પ્રમાણિક યન કરે, જેથી અંતરાયને જલદી અંત આવે.
૩ મનમાં જે શુભ કાર્ય કરવાનો ઉત્સાહ થયેલ હોય તે