________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૯ ] રતાવાળું, પહેલાં પરિણામને વિચાર કરીને ઉચ્ચારેલું, ધર્મને બાધક ન આવે એવું હિતવચન જરૂરી પ્રસંગે બેલડું ઉચિત કહ્યું છે.
સાર–ઉપરની એકાન્ત હિતકારી વાત લક્ષમાં રાખીને આત્માથી સજનોએ (૧) કોઈની નિન્દાને એક પણ શબ્દ ઉચ્ચારવો નહીં, (૨) પિતાની તેમ જ પરની હલકાઈ થાય તેવું વચન પણ બોલવું નહી, (૩) કેઈની મશ્કરી–ઠઠ્ઠાબાજી કરવી નહીં, (૪) વિચાર્યા વગર એકદમ જેમ તેમ સાહસિક વચન બોલી નાખવું નહીં, (૫) કોઈની ઉપર આળ ચડાવનારું વાકય ઉચ્ચારવું નહીં, (૬) અવસર વિના-કવખતે બેલવું નહીં, (૭) તેમજ અવસર પામીને પણ હિતકારી પરિમિત (માપસર), અત્યંત પ્રિય લાગે તેવું, શુભ, સર્વને સુખકારી, નમ્ર અને સત્ય વચન બોલવું, એથી વિપરીત ન બોલવું.
' વિશેષમાં–૧ માર્ગમાં ચાલતાં કંઈ પણ વાતચીત કરવી નહીં.
૨ માર્ગે ચાલતાં મૌનપણે રહી જીવરક્ષાનું બરાબર ભાન રાખવું.
૩ ઠેકાણાસર પણ સત્ય ને પ્રસંગચિત હોય છતાં સાવધસદેષ વચન ન બોલવું.
૪ કેઈના મર્મની છુપાવવા જેવી છાની વાત અન્યને ન કરવી. ૫ કઠેર અને નિર્દય વચન ન ઉચ્ચારવા. ૬ સંપૂર્ણ જાણ્યા વગર નિશ્ચય રૂપે ન બોલવું.