________________
[ ૨૮ ]
શ્રી કપૂરવિજયજી
“ માળ સ્વભાવ’ '
જમીનના એ સ્વભાવ છે કે જો તેમાં સારાં ખીજ વાવવામાં નહીં આવે તે તૃણાદિક હલકા છેડવાએ આપેાઆપ જ તેમાંથી ઊગી નીકળશે. આ સબંધમાં જમીનના અને બાળકાના સ્વભાવ એક સરખા છે. જો બાળકને બચપણથી જ સારી ટેવના અભ્યાસ નહીં પાડવામાં આવે તે તે આપે।આપ નારી ટેવા પકડી લે છે અને સારી કે નઠારી ગમે તેવી આદત એક વાર પડ્યા પછી તેના પંજામાંથી છૂટવું બહુ જ મુશ્કેલ થઈ પડે છે.”
“ વિદ્વાન પુરુષા પણુ આદત( કુટેવ )ના ગુલામ હાય છે, કારણ કે બચપણમાં જે ટેવ પડી ગઇ હાય છે તે ભાગ્યે જ છૂટી શકે છે, માટે માબાપનુ સાથી મેટું કર્તવ્ય એ જ સિદ્ધ થાય છે કે તેમણે ( પાતે કુટેવા તજી ) પેાતાના સંતાનેાને સારી ટેવ પાડતાં શિખવવુ.”
“એક ઉત્તમ શાણી માતા સેા શિક્ષકાની ગરજ સારે છે. એ વચનના મર્મ વિચારવા જોઇએ. સહુને સબુદ્ધિ સૂઝે. ”
2
[ જૈ. . પ્ર. પુ. ૪૮, પૃ. ૧૪૪. ]
ભાષાસમિતિ કેવી ભાષા મેલવી?
ઉપદેશમાળાકાર કહે છે તેમ મિષ્ટ–મધુર, ડાહ્યું-ડહાપણુભર્યું, થાડુ–પ્રમાણસર, પ્રસગને લગતું–મુદ્દાસર, ગરહિતનમ્રતાભયું, તુચ્છતા વગરનું—તુંકાર હુંકાર વિનાનુ, ગંભી