________________
[ ર૬ ]
શ્રી કપૂરવિજયજી
લક્ષ્મીને વાસ કયાં હાય છે ?
૧ જે સ્ત્રી, માત-પિતા, સાસુ-સસરા આદિ વડિલેાની પૂજા કરે છે અને પતિ ઉપર પ્રેમ રાખે છે તેને ત્યાં લક્ષ્મીના વાસ હાય છે.
૨ જે સ્ત્રી સુંદર વસ્ત્રાલંકારાથી નહીં પણ સદાચારથી પેાતાના અંગને શણગારે છે, કકણુથી નહીં પણ દાનથી પેાતાના હાથને શેાભાવે છે, નવા નવા અભિલાષાને નહીં વધારતાં આત્મસ’ચમના જ વધારા કરે છે, સર્વ સાથે સાજન્યથી વી સલાહસંપથી રહે છે અને સદા મધુર વાણીથી ખેલે છે તેને ત્યાં લક્ષ્મીનેા વાસ હાય છે.
૩ જે સ્ત્રી સદા ઉદ્યોગી, સંતાષી, પ્રસન્નમુખી, મિતાહારી અને મિતાચારી રહીને પેાતાના હૃદયને અને શરીરને પવિત્ર રાખે છે તેને ત્યાં લક્ષ્મીને! વાસ હોય છે.
૪ જે સ્ત્રી પાતાની જાતની, ખાળખચ્ચાંની, પતિની અને અન્ય કુટુંબીજનેાની સંભાળ રાખે છે, બચ્ચાંને પ્રીતિપૂર્વક પેાતાને જ હાથે ઉછેરે છે અને કેળવે છે તેને ત્યાં લક્ષ્મીના વાસ હાય છે.
૫ જે સ્ત્રી સૂર્યોદય પહેલાં ઊઠીને દેહ, વાળ, દાંત, કપડાં અને ઘરની તમામ ચીજો સાફ્ કરે છે, કાળજીપૂર્વક ઘરકામમાં મડી જાય છે અને પતિ તથા માળખચ્ચાંને સુખી રાખે છે તેને ત્યાં લક્ષ્મીના વાસ હાય છે.
સાર—ઉપરની હકીકત ખરાખર લક્ષમાં લેતાં સ્ત્રીઓએ પેાતાની જાતને કેળવી કેવી તૈયાર કરવી જોઇએ તેને સ્પષ્ટ ખ્યાલ આવશે. જે સ્ત્રી પાતાની જાતને સારી રીતે કેળવી