________________
[ ૧૮ ]
શ્રી કપૂરવિજયજી - ૨૧ આત્માને ક તદ્દન આવરી નાંખ્યો નથી, આત્માના પુરુષાર્થ –ધર્મને માર્ગ આરાધક માટે તદ્દન ખુલે છે.
૨૨ સત્સંગ અને સવિચારને વેગ ન મળે તે આત્મગુણ પ્રગટ થતું નથી તેવા સત્સાધનની પૂરી જરૂર છે.
૨૩ કે જ્ઞાનીને કદષ્ટિથી દેખે તે તેને ઓળખે નહીં.
૨૪ દઢ નિશ્ચય કરવો તે વૃત્તિઓને બહાર જતી અટકાવવી છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૧૨૮ ].
હિત-ઉપદેશ. ૧ હે ભવ્યજન! જયાં સુધી જીવિત અવશિષ્ટ (બાકી) છે, જ્યાં સુધી ચિત્તમાં થડે પણ ઉત્સાહ છે ત્યાં સુધી જ આત્મહિત સાધી લેવું શક્ય છે, નહીં તો પછી પસ્તાવું પડશે.
૨ ચારિત્ર ગ્રહણ કરીને જે સંયમકરણીમાં શિથિલતા કરે છે તે સાધુ આ લેકમાં નિન્દાપાત્ર થાય છે અને પરલોકમાં દુર્ગતિ પામી દુઃખી થાય છે. તેને ઉભય લેકમાં હાનિ થાય છે.
૩ જે બાપડા જિનવચનને જાણતા જ નથી તે શેચવા ગ્ય જ છે, પરંતુ જેઓ જિનવચનને જાણતા છતાં પ્રમાદવશ પડી તે મુજબ વર્તતા નથી તે પામર જીવો તે વિશેષ શોચવા એગ્ય છે. તેમનું જાણપણું નિષ્ફળ છે. તેવા હતભાગીઓ કંઈ પણ શુભ ફળ મેળવી શકતા નથી.