________________
લેખ સંગ્રહ : ૩ :
[ 4 ]
૩. સવિવેકયેાગે ખેાટી ભ્રમણા ભાંગે છે અને સાચી લગની લાગે છે, તેથી ચેતન ખાટા-ક્ષણિક-માયિક સુખમાં લપટાતા નથી.
૪. સુજ્ઞ આત્મા હંસની પેઠે અસાર તજી, સાર વસ્તુને જ પસદ કરે છે.
૫. ખરા જ્ઞાની—વિવેકી સદ્ગુરુને અનન્યભાવે સેવવાથી આત્માથી-ખપી-ભવ્યજના અલભ્ય લાભ પામી શકે છે.
૬. સદ્ગુરુ કુખાધને ફેડી નાંખે છે, સાચા કલ્યાણમા સમજાવે છે, સુગતિ ને કુગતિદાયક પુન્ય ને ” પાપનું સ્વરૂપ સ્પષ્ટપણે સમજાવે છે. નૃત્ય અને અકૃત્યના ભેદ યથાર્થ બતાવી,
સ્વકર્ત્તવ્યનું ખરું ભાન જાગ્રત કરે છે, જેથી અનાદિ મેાહમાયાવશ નિજ ભાન ભૂલી અનેક અકૃત્ય-પાપાથી પાતે ખચી પુન્યના પવિત્ર માગે સંચરી શકે છે અને તેના દૃઢ અભ્યાસથી આત્માન્નતિ સાધી શકે છે. આવા સદ્ગુરુના દૃઢ આલંબનથી જીવનેા ખેડા પાર થવા પામે છે. જે મેાવિકળ–મૂઢ જીવા આવા સદ્ગુરુને એળખી આદરી શકતા નથી તેએ તેમની ખરી સેવા– આરાધના કરી શકતા નથી, તેથી તેમની ભ્રમણા ભાંગતી નથી અને સુખબુદ્ધિથી પણ સ્વચ્છપણે અવળે માર્ગે જ અટવાઈ ભારે દુ:ખના ભાગી બને છે. તેમાંથી ઉગરવાને ખરા ઉપાય સમજ્યા વગર તેના દુઃખના અંત આવતા નથી.
૭. જેમ ભુંડ વિજ્ઞાને જ સાર માની તેમાં જ મગ્ન થાય છે તેમ અજ્ઞાની માહિવકળ જીવ અજ્ઞાનમાં જ રાચે–માર્ચે છે પણ સાચા જ્ઞાની, ખરા જ્ઞાની ગુરુના સાચા એધથી હુંસની પેઠે