________________
લેખ સંગ્રહ : ૩ :
[ 9 ]
જીવન–પ્રણાલી.
૧. પરમેશ્વર નથી પૃથ્વીમાં, નથી જળમાં, નથી અગ્નિમાં, નથી વાયુમાં અને નથી આકાશમાં; પરન્તુ તે પ્રકાશે છે માણુસના નિર્મળ ચરિત્રમાં.
૨. જેમ જેમ ચારિત્રની શુદ્ધિ સધાય છે તેમ તેમ પરમજ્યાતિ પરમાત્મા પ્રસન્ન થાય છે.
૩. જીવન–શેાધન માટે વિવેકદ્રષ્ટિપૂર્વક સદાચરણ સાધનમાં સદા તત્પર રહેવું એ જ ખરું ડહાપણ છે.
૪. નિન્દા કરનાર પ્રત્યે રૂo ન થવુ, અને વખાણનાર તરફ્ રાગી ન થવું. એ અને પ્રકારના વિકારાને ચિત્તમાંથી કાઢી નાંખી માણસે પેાતાના કબ્યસાધનમાં જ નિરત (તત્પર) રહેવુ જોઇએ. ( આત્માથી જનાનુ એ ઉચિત કર્તવ્ય છે. )
૫. તમામ દેહધારી જગમાં મનુષ્યજીવન જ શ્રેષ્ઠ જીવન છે અને તે મળ્યુ છે તે કવ્યસાધન માટે જ છે, તેમાં પ્રમાદ કરવા ઉચિત નથી.
૬. મનુષ્ય માત્ર સાથે સાહા ( પ્રેમ-મૈત્રી ), પ્રાણી માત્ર પ્રત્યે દયાળુતા અને સત્ય, સંયમ, અકેાધ તથા સેવા એ જ જીવની પ્રણાલી છે-જીવવાની રીત છે.
૧. સમ્યગ્ ( યથાય† ) જ્ઞાન–સમજ સહિત સદાચરણ યોગે પાપમેલ ધાવાઇ આત્મા નિ`ળ થવા પામે છે. અનુક્રમે આત્માને પૂ વિકાસ થતાં તે પરમાત્મભાવને પામે છે.