________________
સ્વાધ્યાય ધ્યાન
વનું
હૃદાંત ત નમસ્કાર મંત્રનું સ્થાન,
૧. ચાદ પૂર્વ પર સાધુને ઉત્કૃષ્ટ સ્વાધ્યાય દ્વાદશાંગરૂપ હાય છે ( મહાપ્રાણધ્યાનથી તે અંતર્મુહૂત્તમાં ચઢે પૂર્વનું પરાવર્તન કરી શકે છે. ). પછી ઉત્તરાત્તર ન્યૂનતાએ છેવટ દ્વાદશાંગના સારભૂત નમસ્કાર મંત્ર સમજવેા.
૨. જેમ અગ્નિ પ્રમુખના ભય પ્રાપ્ત થવાથી સર્વ વસ્તુને તજી દઇ સારભૂત એક મહારત્ન ગ્રહણ કરી લેવામાં આવે છે તેમ મરણ સમયે દ્વાદશાંગીને પણ તજી, નમસ્કાર મહામત્રનું જ શરણ-સ્મરણુ કરવામાં આવે છે તેથી તે દ્વાદશાંગના સારનિચેાડરૂપ છે.
૩. સમગ્ર દ્વાદશાંગ પરિણામવિશુદ્ધિને અર્થે જ છે. એવી જ રીતે પિરણામિવશુદ્ધિના કારણરૂપ હાવાથી નમસ્કાર મત્ર તે દ્વાદશાંગીના અર્થરૂપ કેમ ન કહેવાય ? મતલખ કે પરિણામવિશુદ્ધિરૂપ હેાવાથી નમસ્કાર મંત્ર પણ દ્વાદશાંગીનાં સારરૂપ જ છે.
૪. તથાપ્રકારના દેશ–કાળમાં સમગ્ર દ્વાદશાંગી પ્રમુખનું અનુચિતન ગમે તેવા સમર્થ ચિત્તવાળા સાધુ પણ કરી શકતા નથી તેવે પ્રસ ંગે દ્વાદશાંગીના સારરૂપ નમસ્કાર મહામંત્રનુ જ સ્મરણ-ચિંતવન કરવું યુક્ત છે.