________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૩૦૫ ] - ૧૮૭. ચોરાશી લાખ છવાયેનિ મથે મોહવશ પરિભ્રમણ કરતા તને વિવિધ પ્રકારનાં કડવાં અસહ્ય દુદખાને અનુભવ થઈ ચૂકી છે,
૧૮૮. તેમ છતાં હે મૂઢ જીવ ! તું આ સંસાર સંબંધી દુઃખથી કેમ કંટાળતું નથી ? તું લેભવડે વિષયાસક્ત બની આ સંસારમાં જકડાઈ ગયા જણાય છે.
૧૮૯ તે પૂર્વે કરોડ ભવમાં જે પુષ્કળ કર્મ ઉપાર્યું છે તે જ તું છેદી નહીં શકે તે તારે આ મનુષ્યજન્મ નિષ્ફળ ગયે જાણજે.
૧૦. અજ્ઞાની છે અબજો જન્મમાં અજ્ઞાનકgવડે જેટલાં કર્મ ખપાવે તેટલાં કર્મો, જ્ઞાની પુરુષ સંયમયેગમાં સાવધાનપણે રહ્યા છતા બે ઘડીની અંદર ખપાવે છે.
૧૯૧. જેમાં કર્મ–નિર્જરા ન કરી કે કર્મ-નિરોધ ન કર્યો તે જન્મ શા કામનું ? સંસારની અસારતા કહેનારા ને માનનારાને તે એ જ કર્તવ્ય ધર્મ આચરો રહે.
૧૨. જન્મ તેને જ પ્રમાણ કે જે વિવેકી મહાત્માએ જન્મ ધારણ કરીને મહાકટુક ફળ આપનારાં કર્મોને સારી રીતે સાવધાનપણે ખપાવી દીધાં હેય.
૧૩. રોષની ઉપર ભારે રોષ લાવીને અને માનની ઉપર જય મેળવવા અહંકાર લાવીને તેમ જ મમતા ઉપર મમતા તજી દઈને તું સ્વતંત્ર થા.
૧૯૪-૧૫. પરિગ્રહ-માયા ઉપર અત્યંત અરુચિ, મુક્તિ ૨૦