________________
[ ૩૦૪ ]
શ્રી કપૂરવિજયજી
મૂળ તને થાડા જ વખતમાં મળી જશે, એમ સમજી કર્મમધનથી જ અટકવુ.
૧૮૦. અજ્ઞાનથી વૃદ્ધિ પામતા પાપકર્મની જે શુદ્ધિ નથી કરતા તે કઋણુથી અત્યંત દબાયા છતા પાછળથી પશ્ચાત્તાપ પામે છે. ૧૮૧. પૈાલિક સુખની પ્રાપ્તિ માટે મૂઢ મનુષ્યા એવાં પાપકર્મ કરે છે કે જેથી તેઓ ક્રીડાગમે ભવાને વિષે ભારે કષ્ટ પામતા રહે છે.
૧૮૨. હું પરને ઠંગું એવી બુદ્ધિથી જેએ માયા-કપટ કરે છે તેઓ ઉભયલેાકમાં પેાતાના જ આત્માને ઠગે છે અને સદા દુ:ખી થાય છે.
૧૮૩. મરણુ નજીક આવ્યુ, તેમ છતાં કંઇ પણ સુકૃત્યકમાણી ન કરી તેા આવેા ઉત્તમ મનુષ્યભવ પામ્યા છતાં જન્મારા બધા નિષ્ફળ ગયેા.
૧૮૪. જે પ્રાણી કર્મ પાશથી મુક્ત થવા ચેાગ્ય પ્રયત્ન કરતા નથી તે આ સંસારકારાગૃહમાં–કેદખાનામાં સદા ય બંધાચેલેા જ રહે છે.
૧૮૫. વિષયરસના લેાલી સ્વજનમ
વાસુદેવ અને પ્રતિવાસુદેવ જેવા સમર્થ પુરુષા પણુ એના રાગમ ધનથી બંધાયા છતાં આ ગૃહસ્થાવાસરૂપી અંધીખાનામાં રહ્યા ખાદ નરકવાસમાં આકરાં દુ:ખેા પામે છે.
૧૮૬. અરે ! આ જ જન્મમાં ગર્ભવાસમાં પણ તને જે દુ:ખ પ્રાપ્ત થયેલું છે તે પણ તું અત્યારે વિસરી ગયા છે, તેથી તે આત્માને પીછાણ્યું જ નથી.