________________
[ ૨૮૬ ]
શ્રી કરવિજયજી ૩૩. કષાયને વશ પડેલો જીવ ચીકણું કર્મ બાંધે છે, જેથી તે સેંકડો-કરડે ભવમાં છૂટી ન શકે એવા કષ્ટને પામે છે.
૩૪. વિષય, કષાય અને મિથ્યાત્વ સંયુક્ત થયેલું ચિત્ત સંસારવૃદ્ધિ કરે છે અને ઉક્ત દોષથી મુક્ત થયેલું ચિત્ત મોક્ષદાયક બને છે.
૩૫. કષાયને વિજય અને ઇન્દ્રિયોને નિગ્રહ કર્યો છતે, આત્માને સંસારને અંત કરનાર પરમ ઉત્કૃષ્ટ સુખ પ્રગટે છે.
૩૬. કષાયને શત્રુસમાં જાણવા અને વિષને વિષ જેવા લેખવા તથા મોહને મહાવ્યાધિ સમાન ગણવે, એ પ્રમાણે કુશળ-જ્ઞાનીજને કહી ગયા છે.
૩૭. વિષય ને કષાયરૂપી ચોરો ધર્મરૂપી રત્નને લૂંટી જાય છે, તેથી વૈરાગ્યરૂપી ખગ્નની ધારાઓ વડે શુરવીરે તેનું રક્ષણ કરે છે.
૩૮. કષાયને દૂર કરી, વિષયભેગને ત્યાગ કરવો અને ઉત્તમ સમ્યકત્વ ધારવું એ સઘળું હે માનવ બંધુઓ ! તમને પથ્થરૂપ (હિતકારક) છે.
૩૯. કષાયતાપવડે તપેલા, વિષય-વ્યાધિવડે મૂચ્છિત થયેલા તેમ જ સંગવિયેગના દુઃખથી કંટાળેલા જીવને સમ્યવ પરમ હિતરૂપ છે.
૪૦. સમ્યકત્વ સંયુક્ત નરકાવાસ પણ ભલે, પરંતુ સમ્યક્ત્વહીન હોઈ સ્વર્ગલેકમાં નિવાસ રૂડે નહીં.
૪૧. સમ્યક્ત્વની પ્રાપ્તિવાળાને નિચે નિર્વાણ(મેક્ષ)ને