________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૮૧ ] દુ:ખદાયી હાય ? કોઈને નહિ, તેા પણ ભવચક્રપુરના કેટલાક પાપી જીવા તેા તેમને જાણતા પણ નથી. તેથી આગળ વધીને કહીએ તા કેટલાક નિર્ભાગી જીવા તેા ઊલટા તેની નિંદા કરે છે.
ઉપસંહાર
મહામેાહપરાજયના આ ઉલ્લેખમાં આત્માના ખરા વિકાસાથી ભવ્યાત્માઓને ઘણુ ઘણું અગત્યનું મુદ્દાસર જાણવાનુ મળી આવે છે. જો પ્રથમ શાન્તિપૂર્વક તે વાંચી-વિચારી યથાશક્ય સ્વજીવનમાં ઉતારવા સુપ્રયત્ન સેવવામાં આવે તે તેથી અલભ્ય લાભ સાંપડવા સંભવ રહે છે. આવી ભાવ–અનુકંપાબુદ્ધિથી પ્રેરાઇ આવા અતિ ઉપયેાગી લેખા ‘ પ્રકાશ ’ માં મૂકવા મન થાય છે અને તેવા પ્રયત્ન કરવા લેાભ પણ થાય છે. કેાઈ ભવ્યાત્મા તેના તાત્ત્વિક લાભ મેળવી, મહામેાહુના પરાજય કરીને સ્વઆત્માની ઉન્નતિ સાધી અન્ય જિજ્ઞાસુ જનાને માદક મની શકે એવા ભાવી લાભ કલ્પવામાં આવે છે તે કેટલે અ ંશે સાર્થક થાય છે તે તત્ત્વથી તે જ્ઞાની જાણી શકે છે. સદ્ગત આચાય શ્રી કેશરવિજયજીએ દેહગામમાં ચાતુર્માસ રહી પ ંડિત લાલનના સહુયેાગથી ઉપમિતિભવપ્રપંચા કથાનું સુંદર અને સરળ ભાષામાં દાહન કરેલું છે ને તે ગ્રંથરૂપે પ્રસિદ્ધ થયેલ છે. તેમાં એધદાયક અનેક પ્રસંગા આવે છે. જુદા જુદા ૨૧ પ્રકરણેાવડે એ ગ્રંથ પૂરા કર્યા છે. તેમાંનું આ ચૈાદમું પ્રકરણ ખાસ મનન કરવા જેવુ છે. બની શકે તેમણે ઉક્ત આખા ગ્રંથ અવગાહી લેવા ચેાગ્ય છે. આત્માથી જનાને એટલું સંક્ષેપમાં સૂચવી વિરમું
આવા ઉત્તમ ગ્રંથ-રહસ્યથી ખરા તત્ત્વજિજ્ઞાસુ જના સંતેષ