________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૭૩ ]
પૈાલિક માયિક વસ્તુ ઉપરથી સુખની શ્રદ્ધા દૂર કરીને આત્મામાં જ સાચુ સુખ છે’ એવા નિશ્ચય ન થાય ત્યાં સુધી ચિત્તનું સમાધાન થયું ન કહેવાય. આવું ચિત્તનું સમાધાન થયાથી તેના હૃદયમાં વિશ્વની માયાની સ્પૃહા-ઇચ્છા રહેતી નથી. આત્મા જ અનંત સુખ અને શક્તિનું ધામ છે. સાચું સુખ સદાની શાંતિમાં જ છે એ સમજાતાં જ વિશ્વના કોઈ પણ માયિક સુખની ઇચ્છા ન રહે તે જ નિ:સ્પૃહતા નામની વેદિકા છે. ” જે લેકે આ નિ:સ્પૃહતા નામની વેદિકાનુ નિર ંતર સ્મરણુ કર્યા કરે તેઓને સુંદર રૂપો, મધુર શબ્દો, સ્વાાદષ્ટ રસેા વિગેરેના લાગે। આન ંદ આપતા નથી. તેમનું ચિત્ત તેમાં જતુ નથી. “ જેમ નિ:સ્પૃહતા વધે છે, ઇચ્છાના ત્યાગ થાય છે, આત્માનું સમતાલપણું બન્યું બન્યું રહે છે તેમ કર્મીને સંચય નાશ પામે છે અને તેથી ભવચક્રથી વિમુખ થઇ નિવૃત્તિનગરી સન્મુખ પ્રવૃત્તિ કરે છે. ” જેએના મનમાં આ નિઃસ્પૃહતા વેદિકા વસી રહી છે તેઓને ખરેખર ધન્ય છે કે જેઓને ઇંદ્રો, દેવા, રાજા, મહારાજાએ કે ધનાઢ્યોનું પણ પ્રયેાજન રહેતું નથી. આ સુંદર વેદિકા શુદ્ધ સ્વરૂપને પામેલા ચારિત્રધર્માં રાજાને જ એસવા માટે વિધાતાએ, તેમના સત્કર્મોવડે બનાવી છે. આવા અધ્યવસાયાવાળા પવિત્રાત્માએ જ આ ભૂમિકાને પ્રાપ્ત કરે છે.
"
જીવવીય સિંહાસન-ડે ગુણધારણ ! આ વેદિકા ઉપર ચડ્યા પછી જીવનું વીય–આત્માની શક્તિ વિશેષ સ્ફુરે છે. તેને અહીં જીવવીય સિહાસન કહેવામાં આવે છે. કોઈપણ પ્રકારની સ્પૃહા ઈચ્છા ન રહે તે સ્થિતિમાં વધારે વખત રહેતાં આત્માની શક્તિ એકદમ પ્રગટી નીકળે છે. કાઇ ઉત્તેજક શબ્દા
૧૮