________________
( ૨૭ )
6
સ્તવન
,
સ્વાતુ
કમાલ કરી છે. સાચી ગુરુભક્તિ એ મુક્તિનું વશીકરણ છે. શુદ્ધ તત્ત્વનું આળખાણ કરનાર અને સ્વયશુદ્ધ તત્ત્વમાં રમણ કરનાર સુગુરુ કહેવાય છે તેવા સુગુરુની એકાંત હિતકારી આજ્ઞાને અનુસરવુ, આજ્ઞાધીન વતં વું એ જ સાચી ગુરુભક્તિ જાણવી. એવી ભક્તિ ભવસાયથી ભક્તજનાને પાર્ ઉતારે છે ” આવા ગુરુ જેને મળે તે પણુ મહા ભાગ્યવાન જ ગણાય. પૃ. ૨૪૧. પરચુરણુ ઉપયેાગી વિષયા છે. તેમાં ચાર શરણુ * ઉપયેગી પ્રશ્નોતા ’ ‘ખરી પ્રજ્ઞામુ દૂ’ ‘ શીલ’ ‘ શુદ્ધુ દયા 96 આત્મનિન્દા અષ્ટક તથા ‘શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય કૃત આત્મગાઁ સંક્ષેપાÖ ' આદિ વિષયેા ખૂબ ઝીણવટથી છણ્યા છે. જ્ઞાન અને ભવના રસાયણે પુષ્ટ બુદ્ધિવાળા થયેલા એવા લેખકની કલમથી ઝરતા અદ્ભૂત-મસ્ત ઉપદેશરસ તા ચારિત્રધમના અંતર ંગ પ્રદેશ—‘ મહારાજા ગુણધારણ પ્રત્યે આચા શ્રીને સદુપદેશ ' માં ઉભરાય છે. એમાં ચિત્તવૃત્તિસાત્ત્વિક માનસપુર—ત્યાંનાં મનુષ્યા-વિવેક પર્વત-ભવચક્રપુર અપ્રમત્તતા શિખર–જૈનપુર-ત્યાનાં લેાકેા–પ્રશસ્ત મહામેાહ તથા અપ્રશસ્ત મહામાહ–ચિત્તસમાધાન મ ંડપ–નિઃસ્પૃહતા વેદિકા-જીવવી સિંહાસન– ચારિત્રધર્માં મહારાજા–ચાર મુખ અને તેની શક્તિ-દાન—શિયળ-તપ-ભાવના આદિ કલ્પિત પાત્રાથી જાણે એક ઉત્તમ જ્ઞાનદાતા નાટિકા માફક રસ ટપકાવતી વહી જાય છે. તેમાં અંતર્ગત તે। મહામેાહપરાજય સિદ્ધ કરવાના ઉદ્દેશ છે. આત્માના ખરા વિકાસા↑ ભવ્યાત્માને ઘણું જ જાણવાનું મળી શકે છે. ઉપમિતિભવપ્રપ`ચા કથાનું આ સુંદર દાહન છે, એમ કહીએ તે ચાલે.
>
66
.
હવે ! ૨૮૨ થી સારસમુચ્ચય દેશના શરૂ થાય છે. આ વિસ્તૃત દેશના ઘેર−ટેબલ પર આસન પર કે પ્રવાસમાં વાંચતાં જાણે કાઇ મહાજ્ઞાની મુનિરાજ ભવ્યજીવને દેશનાદ્વારા ઉપદેશામૃત પાતા હાય તેમ લાગે છે. આ દેશનામાં લેખકે પેાતાના આજીવનપરિશ્રમે પ્રાપ્ત કરેલ જ્ઞાન-સ્વાનુભવના સારને ટૂંકમાં જિજ્ઞાસુએ માટે દયાદૃષ્ટિથી પ્રકાશમાં