________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૬૭ ]
""
દેાષાનુ આછા થવાપણુ અને આત્મભાનમાં જાગૃત થવાપણુ તે અપ્રમત્તદશાને શિખર કહેવામાં આવેલ છે. આ શિખર સર્વ દેાષાના નાશનુ કરનારું છે. અંતરંગ મહામાદિ દુષ્ટ રાજાઓને ત્રાસનુ કારણ છે. કાઇ કોઇ વખત મહામહાદ્રિ આ વિવેક પર્વત પર આરૂઢ થયેલા લેાકેાને ઉપદ્રવ કરવા આવે છે, તે વખતે વિવેક પર્વત પર આરૂઢ થયેલા લેાકેા નિય બનીને આ અપ્રમત્ત શિખર પરથી તેઓને નીચે ફેંકી દે છે. તેમના હાડકાના સૂરેચૂરા થઇ જાય છે. છેવટે કાયર થઇને આ શિખરને દૂરથી જોતાં જ તે નાશી જાય છે. વિવેકાદિ અંતરગ રાજાઓએ શત્રુઓનેા નાશ કરવા માટે આ શિખર બનાવેલુ છે.
“ વિવેકી થયા પછી જ્યારે તે વિવેકને વર્તનમાં મૂકવારૂપ અપ્રમત્તદશામાં-આત્મભાનમાં જીવ સ્થિર થાય છે ત્યારે મહામેાાદિ શત્રુએ જે અશુભ પ્રકૃતિને આશ્રયીને રહેલા છે તેઓની સત્તાશિત વિખરાઇ જાય છે. પછી જ્યારે જ્યારે અપ્રમત્તદશામાં જીવ રહે છે ત્યારે ત્યારે મહામહાદ્ધિ તેની નજીક આવી શકતા નથી અને સન્મુખ પણ જોઇ શકતા નથી. ” માટે જ કહેવામાં આવેલું છે કે વિવેકાદિ અંતરંગ રાજાઓએ આ અપ્રમત્ત શિખર મહામાદિના નાશ માટે બનાવેલુ છે. આ શિખર શુભ્રંશ્વેત, વિશાળ, ઊંચું અને સ લેાકેાને સુખકારી હાવાથી બહુ જ સુંદર છે. “ અપ્રમત્ત દશા ઉજજવળ, વિશાળ અને સર્વ કરતાં શ્રેષ્ઠ હેાવાથી જીવને સદા સુખદાયી છે. ” આ જૈનપુર ભવચક્રમાં પુન્ય વિનાના જીવાને માટે દુર્લભ છે. તેના આનંદ અંત વિનાના છે. ભવચક્રમાં પર્યટન કરતાં કેાઇક વખત જ સાત્ત્વિક માનસપુર પ્રાસ થાય છે. તે પુરમાં સ્થિરતા કરીને આગળ ન વધતાં ત્યાંથી
જૈનપુર-હે રાજન્ !