________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૬૫ ] પ્રભાવથી દેવભૂમિમાં જન્મ લે છે, મીજી ( હલકી ) ગતિમાં જતા નથી. આ નગરની ઘણી જ નજીકમાં વિવેક પ ત આવેલા છે. અહીં સ્થિતિ કરનારાને તે પર્વત ઢષ્ટિગેાચર થાય છે. જો તેઓ આ પર્વત ઉપર ચઢે તે તેએ ત્યાં રહેલા જૈનપુરને પામી સુખી થાય છે. આ નગરના પ્રભાવથી જ લેાકેા સારા અને છે તેા પછી તે પર્વત ઉપર આરૂઢ થાય તે વધારે સારા અને સુખી થાય તેમાં આશ્ચર્ય શું? સાત્ત્વિક, રાજસિક અને તામસિક ” ત્રણ પ્રકારની પ્રકૃતિ-સ્વભાવ છે તેમાં સાત્ત્વિક પ્રકૃતિ ઉત્તમ છે. આ સ્વભાવવાળા દેવભૂમિમાં જાય છે. આ સાત્ત્વિક સ્વભાવની પાસે જ સત્યાસત્યના, જડ–ચેતનના વિવેક પ્રાપ્ત થવારૂપ-નિશ્ચય કરવારૂપ વિવેક પર્વત છે અને આ પત પર ચડ્યા પછી જ-વિવેક જ્ઞાન પ્રાપ્ત થયા પછી જ સાચા જૈન થઇ શકે છે, એ કહેવાના આશય છે.
જે પાપી જીવા છે, તામસી કે રાજસી પ્રકૃતિવાળા છે, જેએ આ ભવચક્રમાં રહેલા છે, સંસારમાં રખડનારા છે તે આ જૈનપુરને જોઇ શકતા નથી, પણ જેએ સાત્ત્વિક માનસપુરમાં–સાત્ત્વિક પ્રકૃતિવાળા છે તે આ નગરને જોઇ શકે છે; માટે જેનું ભાવી કલ્યાણ થવાનુ હાય છે તેવા માર્ગાનુસારી– સન્માર્ગે ચાલનારા જીવા સ્વભાવથી સુંદર આ શહેરમાં સદા નિવાસ કરીને રહે છે, પેાતાની શાંત અને સાત્ત્વિક પ્રકૃતિ સદા ટકાવી રાખે છે.
વિવેક પત—રાજન્! ભવચક્રપુરના રહેવાસી લેાકેા જ્યાં સુધી આ વિવેકગિરને દેખતા નથી ત્યાં સુધી દારુણુ દુ:ખથી પીડાયા કરે છે. જ્યારે તેઓ આ પ`તને દેખે છે