________________
[ ૨૫૨ ]
શ્રી કપૂરવિજયજી
ધર્મવાસિત સજ્જનાના સહવાસથી કઇક ઉત્તમ પશુ-પંખીઓ પશુ શુભ પરિણામને ધારણ કરતાં હતાં અને સ્વાતિર્વર વિસારી દઈ, તેએ એક-ખીજા સાથે સ્નેહથી હળીમળી રહેતાં હતાં. જ્યાં શુદ્ધ-પવિત્ર દયાના સાગર રેલાતા હાય ત્યાં એવું કંઈ કઇ આશ્ચર્યકારક સહેજે મનવા પામે છે.
જ્યારે સાક્ષાત્ તીર્થંકર દેવ જેવા મહાનુભાવાનુ સાનિધ્ય હાય છે ત્યારે દેવતાઓ, દાનવ, માનવા અને પશુ-પંખી સુદ્ધાં પેાતાનાં સ્વાભાવિક વૈર-વિરોધને ભૂલી જઇ, સમતાભાવથી એક બીજા સાથે હળીમળીને પ્રાઢ અતિશયવંત પ્રભુના ઉપદેશ-અમૃતનું પાન કરતા પ્રત્યક્ષ દેખાય છે, એ મહાનુભાવ પ્રભુનુ અતિ અદ્ભુત યેાગ-ખળ નહીં તેા ખીજું શું ?
એ જ રીતે સત્ય, શીલ, સંતાષાદ્ઘિક ઉત્તમ ધર્મના પ્રભાવથી શ્રી અલભદ્રાદિક મુનિઓની સમીપે તેમજ ઉત્તમ સતીએની સમીપે સિંહા શિયાળ જેવા ગરીબ, શત્રુએ મિત્ર જેવા મળતાવડા, સર્પ ફૂલની માળ જેવા નમ્ર અને જંગલ માંગળ જેવા સુખદાયક થઇ પડતા હતા. આ બધા ય પ્રભાવ આંતરશુદ્ધિના સમજવા. આંતરલક્ષ–ઉપયાગ સહિત જે અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય અને અસંગતાનું અથવા ક્ષમાદિક દવિધ ધર્મનું પાલન કરવામાં આવે છે તે જ ખરેખર મેાક્ષદાયક થાય છે. તે સિવાય કદાચ દ્રવ્યસંયમની ઉગ્ર કરણીથી દેવતાઇ સુખ મળે છે ખરું પણ તેથી કઇ આત્માની વિશિષ્ટ કાર્યસિદ્ધિ થતી નથી.
શ્રી મહાવીર પ્રભુ સર્વ શક્તિસ`પન્નહાવા છતાં ગમે તેવા આકરા–અઘાર ઉપસ અને પરિષહેા આવી પડતાં, અદીન અને અડગ ક્ષમાશીલ રહ્યા, તેનું ખાસ કારણ આંતર