________________
લેખ સગ્રહ : ૩ :
[ ૨૩૯ ] ભવ્યાત્માએ આત્માની અનંતી ગુણુસ’પદ્મા પ્રગટ કરી શકશે. જેમ જેમ આપણે આત્મજ્ઞાનમાં આગળ વધીએ-વધારા કરીએ તેમ તેમ અહિંસા, સંયમ ને તપલક્ષણ ધર્મના લાભ વધારે ને વધારે પામીએ. તેનુ યથાવિધિ સેવન-આરાધન કરવાથી અનુક્રમે સકળ કમળના ક્ષય કરીને–સર્વ દુ:ખના સથા અત કરીને, અંતે અવિનાશી અક્ષય મેાક્ષસુખ પામી શકીએ, એ અદ્ભુત-અનુપમ–અનંત–અપાર લાભ છે.
[ જૈ. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૩૩૯ ]
સાચી ગુરુભક્તિ.
ગુરુભક્તિમાં પેાતાનું સર્વસ્વ-તન, મન, ધન-અર્પણ કરવું, પેાતાની રાજીખુશીથી સ્વેચ્છાપૂર્વક, પેાતાના કલ્યાણને માટે આત્મ-સમર્પણુ કરવુ, તેમાં કશે। સકાચ કે સંદેહ ન જ રાખવા તે જ સાચી ગુરુભક્તિ છે. તે વગર તેા પેાતાના દિલને ઠગવા જેવુ થાય છે ને કઇ પણુ અર્થ સાધક થતુ નથી. સાચી ગુરુભક્તિ વિના મળેલું જ્ઞાન તથા કરેલી કરણી રાખ ઉપર લિપણુ કરવા જેવાં છે. એથી વાસ્તવિક માક્ષફળની પ્રાપ્તિ થઈ શકતી નથી. સાચા ભાવથી ગુરુભક્તિ કરીને મેળવેલું જ્ઞાનદર્શન સફળ થાય છે. એથી કાયમના સાચા ધરગ લાગે છે અને જન્મ-મરણના અંત આવે છે. સાચી ગુરુભક્તિના મહિમા અગમ-અપાર છે.
"
જો ગુરુભક્તિ કરવા છતાં સાચું જ્ઞાન ન આવે તેા ‘હીરા ઘાઘે જઈ આવ્યા જેવું થાય ? માટે લક્ષ્યપૂર્વક ગુરુભક્તિ કરવી કે જેથી તત્ત્વ-જ્ઞાનને! લાભ પામી આપણું જીવન શુદ્ધ કરીને, આપણે આખરે આત્મસ્વરૂપ આત્મસ્થિરતારૂપ શુદ્ધ