________________
( ૨૪ )
શ્રી મહાવીર જયંતિ સબંધમાં રૃ. ૭૨ થી ૭૫ ભર્યાં છે. પૃ. ૭૬ થી ૮૮ માં આત્મહિતશિક્ષાસાર આપ્યા છે. તેમાં ઊંડા ઊતરાય તે સ્વપરહિતાથે ફ્રુટલા યત્નપૂર્વક આત્મહિત સાધવાનાં સાધને બતાવ્યાં છે તે સમજાય.
પૃ. ૮૮ થી શ્રી હીરપ્રશ્ન તથા સેનપ્રÀાના સાર આપતાં ૬૨ બાબતે ચર્ચા ક્રિયાશુદ્ધિ, આચારશુદ્ધિતા માર્ગ બતાવતાં રેફરન્સ માટે પ્રમાણુ એવા મહાપુરુષાના ગ્રંથેનાં પ્રમાણ આપ્યાં છે.
પૃ. ૯૭. જૈનયુવકરિષદને સૂચના–એ મથાળા હેઠળ એક સુંદર માદક અને યુવકને ચાનકરૂપ લખાણ આપેલ છે અને એમાં સૂચવ્યા પ્રમાણેને મા` જો યુવકમંધના મેવડીએ અને યુવા લે તા જરૂર તે મહાન સેવા બજાવી શકે અને સફ્ળ પણુ અને જ. આમાં ૧૭ કલમે। આપી છે તે તપાસી જઇ, ક્ષતિએ કાઢી, ખંત, કાળજી અને માનથી યુવકપિરષદા ભરાય તે જૈનજગતમાં નવા પ્રાણ
અવશ્ય પૂરાય.
પૃ. ૧૦૩ પર ચાતુર્માસ રહેલા મુનિ માટે આવશ્યક સૂચનાએ આપે છે. જો કે ઘણીખરી ગૃહસ્થીએ માટે જ લાગે છે. મુનિ તથા ગૃહસ્થ બન્ને સંસ્થાએ માટે આ સાનેરી સૂચનાઓ આદરણીય છે.
પૃ. ૧૦૬, ખરી અવિહડ પ્રીતિ કેવી હાવી નઇએ ? એ વિષય વાંચતાં તે હું ચમકયે અને~~
પ્રીતિરીતિ કછુ આર હૈ, જાણે જાણનાર; ગુગે ગુડ ખાયાતા, સ્વાદ કહેશુ બહાર?
આવી આવી સુંદર પંક્તિ આપી પ્રીતિની પરમ પવિત્રતા, રહસ્ય અને તેનુ કૂળ સમજાવે છે અને સાચી–વિનાની-અભેદ સત્ય આકર્ષણવાળી પ્રીતિ-ભક્તિ કેવી હેાય તે બતાવતાં જીવનનું પરમ ધન–પ્રભુપ્રીતિ–ભક્તિ શીખવે છે. તે વાંચતાં તે શ્રીમદ્ આન ંદધનજીનુ ઋષભજિનેશ્વર પ્રોતમ માહ્યરા રે ’–એમાં, ‘ કપટ રહિત થઇ આતમ
6