________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૩૩ ]
૧૭. જેમ સૂત્ર(ઢેરા)વગરની સેાય રજમાં પડવાથી ખાવાઇ જાય છે, તેમ જ્ઞાનહીન જીવ પણ ભવરજમાં રગઢાળાઇ નાશ પામે છે, અર્થાત્ અજ્ઞાન–મિથ્યાત્વવશ અનન્ત જન્મ-મરણ કર્યા કરે છે.
૧૮. જેમ વૈદક શાસ્ત્રના રહસ્યના અજાણ વેદ્ય રોગની ચિકિસા કરી શકતા નથી તેમ આગમરહસ્યના અજાણુ સાધુ ચારિત્રશુદ્ધિને જાણી શકતા નથી, તેા તે ચારિત્રશુદ્ધિ કરી કેવી રીતે શકે ?
૧૯. અહા ! આથી વધારે સારું આશ્ચય કારક કે સુંદર ખીજું શું હાઇ શકે કે આ દુનિયામાં સહુ કાઇ શ્રુતજ્ઞાનીના મુખકમળને ચંદ્રમાની જેમ અતિ આદરપૂર્વક જુએ છે.
૨૦. છઠ્ઠું-અઠ્ઠમાર્દિક કઠિન તપસ્યા કરતાં છતાં અલ્પજ્ઞને જે શુદ્ધિ થાય તે કરતાં અનેકગુણી શુદ્ધિ સંયમના ખપી એવા નત્યભાજી જ્ઞાની-વિવેકીને સહેજે થાય છે-થઇ શકે છે.
૨૧. જ્ઞાનવડે લેાકમાં રહેલા સૂક્ષ્મ-ખાદર સવે ભાવેા જાણી શકાય છે; તેથી બુદ્ધિશાળી જનાએ જ્ઞાનાભ્યાસ ખૂબ પ્રયત્નપૂર્વક કરવા. બુદ્ધિ પામ્યાનુ એ જ ફળ છે.
૨૨. જ્ઞાન નિષ્કારણ સખા( મિત્ર ) છે, જ્ઞાન મેહાંધકારને ટાળવાને સૂર્ય સમાન સમર્થ છે, તેમ જ તે અગાધ સંસારસમુદ્રથી પાર ઉતારવા શ્રેષ્ઠ યાનપાત્ર–વહાણુ તુલ્ય છે.
૨૩. સેંકડા દુ:ખાથી ઘેરાયલા જીવેાને જ્ઞાન ઉત્તમ મિત્રની પેઠે આશ્વાસન આપનાર થાય છે અને સાગરચંદ્રની જેમ તે શાશ્વત-માક્ષસુખને પણ મેળવી આપનાર થાય છે.
ઉક્ત કથા સંક્ષેપથી પુષ્પમાળાપ્રકરણ નામના પુસ્ત