________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૩૧ ] પરપ્રકાશક પ્રદીપની પેઠે પેાતાનું અને ખીજા જ્ઞાનાનુ પણ વ્યાખ્યાન–વર્ણ ન કરી શકાય છે.
૪. જે રાગ દ્વેષને ટાળી સમભાવમાં સ્થિર કરે એવા સામાયિક જેવા એકાદ મેાક્ષમા માં સદા ય જાગ્રત-ઉપયાગવત રહે છે તે જ તેનું સાચું જ્ઞાન છે. તેનાવડે તે દુ:ખ માત્રને છેદી નાંખે છે. એવા જ્ઞાનને આત્મજ્ઞાન કે અધ્યાત્મજ્ઞાન કહી શકાય. છે.
૫. ભવભીરુ, ગીતા, નિરપેક્ષ અને દેશ, કાળ, ભાવના જાણુ છતા જે ત્યાગી સાધુ શુદ્ધ પ્રરૂપક હાય તે આવા આત્મજ્ઞાનના દાતા હાઈ શકે.
૬. સંયમમા માં શિથિલ હાય તેમ છતાં નિર્મળ ચરણુકરણ( સાધુ ચેાગ્ય મૂળ-ઉત્તરગુણા )ની પ્રશંસા, અનુમેાદના અને પ્રરૂપણા કરનાર સાધુ પાપકર્મથી હળવા થાય છે અને ભવાન્તરમાં સુખે ધર્મ પામી શકે છે.
૭. અસ્ખાલત અને અમીલિતાદિ અન્યનાધિક સૂત્રગ્રહણુરૂપ અભ્યાસ પ્રસંગે ભૂમિપ્રમાર્જન, ગુરુ માટે આસનપ્રદાન, સ્થાપનાચાર્ય નું સ્થાપન પ્રમુખ યાગ્ય વાધ કરવા.
૮. વિદ્યાથી—શિષ્યાએ નિદા–વિસ્થા ટાળી, સુનિગ્રહિત બની, બે હાથ જોડી, ભક્તિ-અહુમાન સાચવીને સાવધાનપણે ગુરુ કહે તે સાંભળવુ.
૯. શિષ્યાએ વિસ્મિત વદને, હર્ષિત મને, ગુરુમહારાજને હર્ષ ઉપજાવતા છતા ગંભીર અવાળાં સુભાષિત વચના સાંભળવાના અભિલાષી થવુ.