________________
[ ૨૩૦ ]
શ્રી કપૂરવિજયજી
શ્રીશાન્તિનાથના જીવે પારેવાને અભયદાન આપ્યું હતું તેમ ગમે તેટલા આત્મભાગ આપીને પણ સર્વે જીવાને સર્વદા અભયદાન આપવું જોઇએ.
૯. ‘ જેમ મને દુ:ખ નથી ગમતું તેમ તે કાઇને ન જ ગમે ’ એમ સમજી કેાઈ જીવને જાતે હણે નહીં, હુણાવે નહીં કે હણુતાને રૂડું જાણું નહીં. તેને ધમાં સ્થિત-દૃઢ જાણવા.
૯. જેએ સ્વચ્છ ંદ પણે નિર્દયતાથી ગમે તે જીવાના વધ કરે-કરાવે છે તે અંતે લાખાગમે દુ:ખાથી પરાભવ પામી ચાર ગતિરૂપ સંસારમાં રઝળ્યા કરે છે.
૧૦. જીવાને વધ, બંધન ને મરણાન્ત દુ:ખ ઉપજાવતા અને વિવિધ પ્રકારે તેવાં દુ:ખ ઉદીરતા હીણભાગી જના વિપાક સૂત્રમાં વણુ વેલા મૃગાપુત્રની પેઠે સમગ્ર દુ:ખભાગી અને છે. એમ સમજી, હિંસાથી વિરમી, સર્વ સુખકારી અહિંસાના જ સહુએ આદર કરવા ચેાગ્ય છે.
[જૈ. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૨૧૮ ]
શ્રુતજ્ઞાન અને જ્ઞાની પ્રત્યે કરવા જોઇતા આદર.
૧. અહિંસાધને આદર કરવા ઇચ્છનારે સુગુરુ સમીપે જ્ઞાનાભ્યાસ કરવા, કેમકે અહિંસા સંબંધી વિશેષ સમજુતી– પૂર્વ ક જ તેનું યથાર્થ પાલન કરી શકાય છે.
૨. મતિ, શ્રુત, અધિ, મન:પર્યાંવ અને કેવળજ્ઞાન એમ જ્ઞાનના મુખ્ય પાંચ ભેદ છે.
૩. અહીં શ્રુતજ્ઞાનના જ અધિકાર છે; કેમકે એથી જ સ્વ